શૌર્ય સર્વપૂજ્યતેઃ, રાષ્ટ્રમેવ જયતે! પૃથ્વીરાજ ચૌહાણની અમર ગાથાને નમન!
આવી રહી છે ભારતીય ઇતિહાસની એક અમર યોદ્ધા રાજાની અદભૂત કહાની - પૃથ્વીરાજ ચૌહાણ, જેમણે પોતાની તક્ત અને મનોબળથી પોતાના દેશ માટે ઈતિહાસ બદલી નાખ્યો.

શૈશવમાં જ રાજસિંહાસન પર બેસી ગયા હતા અને ઈતિહાસના એક મહાન વિલન મહંમદ ઘોરી પર વિજય મેળવ્યો. પૃથ્વીરાજની ગાથા માત્ર યુદ્ધોની નથી, પરંતુ એક એવા રાજાની છે જેને ફરજ, કરુણા અને માતૃભૂમિ માટેનો પ્રેમ જીવનમૂલ્ય તરીકે અપનાવ્યો.
આ એક યોદ્ધાની કહાની નથી - પણ એક એવા બાળ રાજાની યાત્રા છે, જેમણે પોતાની તલવાર જેટલી જ ઝીણવટભરી રણનીતિઓથી દુશ્મનને હરાવ્યા. પૃથ્વીરાજ માત્ર રાજવી નહીં, પણ ભારતની અડગ આત્માનો જીવંત પ્રતિક હતા.
આ ગાથાનું વર્ણન કરશે જાણીતા કલાકાર અશુતોષ રાણા, જે પાત્ર ભજવે છે ચંદ બર્દાઈ - પૃથ્વીરાજના મિત્રો, સખા અને કવિ તરીકે.
અશુતોષ રાણા કહે છે:
"પૃથ્વીરાજ એક સચ્ચા રાજા હતા જેમણે પોતાનો પ્રેમ પોતાની પ્રજા અને રાષ્ટ્રમાં જોયો. બાળપણથી જ પિતાની વાટે ચાલીને તેમણે જાણી લીધું હતું કે સાચું શું છે. તેમણે હંમેશા માતૃભૂમિનો ગૌરવ પોતાનાં હૃદયમાં ધારણ કર્યો અને જે કોઈએ ભારત પર નજર ઉચકી, તેને ટક્કર આપી. તેઓ માત્ર યોદ્ધા નહીં, પણ એક દ્રષ્ટિવાન નેતા હતા. આજની પેઢી માટે તેઓ એક શાશ્વત પ્રેરણા છે - કે મહાનતા તપસ્યા અને ત્યાગથી બની શકે છે."
આવો, જોઈયે એક જીવંત ઐતિહાસિક મહાકાવ્ય. જીવો પ્રેરણાદાયક વારસો. 4 જૂનથી સોમવારથી શુક્રવારે સાંજે 7:30 વાગ્યે માત્ર Sony Entertainment Television અને Sony LIV પર આ શૉનું પ્રસારણ થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
