બિગ બૉસમાં એન્ટ્રી મુદ્દે મીડિયાને ઉતાવળિયું ગણાવતાં કુમાર વિશ્વાસ

આ ખબર અંગે કવિ વિશ્વાસે મીડિયાની જોરદાર મજાક ઉડાવી છે. તેમણે પોતાની ફેસબુક વૉલ પર આ ખબર પર કઈંક આ રીતે પ્રતિક્રિયા વ્યક્ત કરી છે, ‘દેશ ઉતાવળમાં છે અને ચૅનલો તો એટલી ઉતાવળમાં છે કે બનાવ બનતાં જ રિપોર્ટ આવી જાય છે! ઘણી વાર તો બનાવો રાહ જુએ છે કે ચૅનલો વાળા આવે તો હું બનું! આ સમાચાર ગયા વરસથી જુદા-જુદા શોઝમાં પોતે આવે છે અને પોતે જતો પણ રહે છે! ન તો હું ક્યાંય જાઉ છું અને ન તો આવુ છું! મારો બૉસ માત્ર એક છે... હિન્દુસ્તાન! નિશ્ચિંત રહો, અહીં જ છું આપ સૌની સાથે! ચીયર્સ..! ચા સાથે માત્ર..! તે જ પીઉ છું કારણ કે..!'
અને
એક કહેવત છે ‘સૂત ન કપાસ કોરી લટ્ઠમ-લટ્ઠા!' દર વખતે મારા કરતાં વધારે આપણા નવીન નારદ-વંશીઓ (પત્રકારો)ને માહિતી હોય છે કે શું થવાનું છે, અને શું થવું જોઇએ? ક્યારેક કહ્યું હતું, આજકાલ સાચુ થઈ રહ્યું છે...
‘નહીં મુઝ પર ભી જો ખુદ કી, ખબર વો હૈં જમાને પર,
મૈં હંસતા હૂઁ તો હંગામા, મૈં રોતા હૂઁ તો હંગામા...!'
આપને આ પોસ્ટ વાંચીને સમજાઈ ગયું હશે કે ડૉક્ટર વિશ્વાસ શું કહેવા માંગે છે? તેમણે રીતસર પોતાની પોસ્ટ નીચે તેવી વેબસાઇટોની લિંક્સ પણ મુકી છે કે જ્યાં આવું લખ્યુ હતું કે બિગ બૉસ 6માં કુમાર વિશ્વાસ.
ખેર, આ વાતથી સ્પષ્ટ છે કે બિગ બૉસ 6માં તેમની એન્ટ્રી મહજ એક અફવાહ કરતાં વધુ કઈ નથી. હવે આપ આ મુદ્દે શું કહેશો?
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
