બિગ બૉસના ઘરની તસવીરો : સ્વર્ગ-નર્ક બંને છે અહીં
મુંબઈ, 16 સપ્ટેમ્બર : બિગ બૉસ એક વાર પુનઃ દર્શકો વચ્ચે પોતાનું સ્થાન જમાવવા તૈયાર છે. આ વખતે શોમાં અનેક નવા પ્રયોગો કરાયાં છે. બિગ બૉસના ઘરમાં સ્વર્ગ અને નર્ક બંને છે. આ ઘર 10 હજાર 500 ચોરસ ફુટમાં બાંધવામાં આવ્યું છે.
કહે છે કે સ્વર્ગ તેવા સ્થળોને કહે છે કે જ્યાં અનેક ભોગો છે, તો નર્ક તે સ્થળ છે કે જ્યાં સ્પર્ધકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. નર્કને એક ગૅરેજની જેમ બનાવવામાં આવ્યું છે કે જ્યાં સ્પર્ધકોએ જમીન ઉપર જ સુવું પડશે. બિગ બૉસના ઘરમાં સ્વિમિંગ પૂલ તથા બીચ જેવા અનુભવો આપનાર સ્થળો બનાવાયાં છે. ત્યાંની છતોને વાદળા જેવો રંગીન ઓપ અપાયો છે. ઘરમેં બુક શેલ્ફ તથા બાર બનાવાયાં છે. ઉપરાંત પ્રથમ વાર બિગ બૉસના ઘરે ઘડિયાળ પણ કાઈ છે કે જે એક જ વાર સમય બતાવશે.
નર્ક કહેવાતા સ્થળે બેડ નહીં હોય. ત્યાં ધરતી ઉપર પથારી કરી સુવુ પડશે. ઉપરાંત બાથરૂમમાં પાણી પણ પોતે લઈ જવું પડશે. બહાર નળમાંથી પાણી ભરવું પડશે. બાથરૂમ તથા લિવિંગ એરિયા પાસે વધુ ગૅપ નહીં હોય. સ્વર્ગ કહેવાતા સ્થળને જોવા માટે એક સ્ક્રીન હશે કે નર્કના અન્ય સ્પર્ધકોની મુશ્કેલીઓમાં વધારો કરશે. શો અંગે બૉલીવુડ ડિઝાઇનર ઓમંગ કુમાર કહે છે કે શોની થીમ સ્વર્ગ અને નર્ક છે. મને કહેવાયુ હતું કે હું એક એવું સ્થળ બનાવું કે જ્યાં એક જ છત તળે સ્વર્ગ અને નર્ક બન્ને હોય. મેં થીમને જસ્ટિફાઈ કરવાનો પ્રયત્ન કર્યો છે.
આવો તસવીરોમાં જોઇએ બિગ બૉસ 7નું ઘર :

એક મહેમાન કૂતરૂ
બિગ બૉસના ઘરમાં એક કૂતરૂ છે કે જે એક મહેમાનની જેમ છે. ચોક્કસ તમામ સ્પર્ધકો ઇચ્છશે કે આ કૂતરૂ સૂતૂ જ રહે.

બિગ બૉસનું બેડરૂમ
આ બિગ બૉસનું બેડ રૂમ છે કે જે બહુ સુંદર રીતે બનાવાયું છે.

ખાસ પ્રકારનું બેડ
બિગ બૉસની આ સીઝનમાં એક ખાસ રીતે બેડ બનાવાયું છે કે જેની ઉપર ટાસ્ક જીતનારને જ સૂવાની તક મળશે.

નર્કનું બેડરૂમ
આ બેડરૂમ નર્કનું છે કે જ્યાં સ્પર્ધકોને સજા તરીકે રાખવામાં આવશે.

પુસ્તકોનું કબાટ
આ વખતે બિગ બૉસમાં પુસ્તકોનું એક કબાટ પણ મૂકવામાં આવ્યું છે.

બાલ્કની
બિગ બૉસની બાલ્કની પણ હશે કે જ્યાં સમય પસાર કરવો દરેક સ્પર્ધક માટે સ્વર્ગ સમાન હોવાની વાત ગણાશે.

સ્વિમિંગ પૂલ
આ બિગ બૉસનું સ્વિમિંગ પૂલ છે કે જે અગાઉ પણ અનેક વખત વિવાદોમાં રહ્યું છે.

કન્ફેશન રૂમ
આ બિગ બૉસનું કન્પેશન રૂમ હશે.

સ્વર્ગ-નર્ક માર્ગ
આ બિગ બૉસ હાઉસનું સૌથી મહત્વનું સ્થળ હશે કે જે એવી જગ્યાએ હશે કે જ્યાં સ્વર્ગ અને નર્ક બંને જ મળે છે.

ડાઇનિંગ એરિયા
આ બિગ બૉસનું ડાઇનિંગ એરિયા હશે કે જે બહુ સુંદર રીતે બનાવાયું છે.

વધુ એક નજારો
આ ડાઇનિંગ એરિયાનો વધુ એક નજારો છે.

ફ્લાક્સ બાર એરિયા
આ બિગ બૉસમાં આ વખતે જોડાયેલું ફ્લાક્સ બાર એરિયા છે.

હૉલમાં ડાઇનિંગ એરિયા
આ હૉલમાં બનેલું ડાઇનિંગ એરિયાનું એક દૃશ્ય છે.

વૉશ બેસિન એરિયા
આ બિગ બૉસના ઘરનું વૉશ બેસિન એરિયા છે.

બે ટૉયલેટ હશે
બિગ બૉસના ઘરમાં બે ટૉયલેટ હશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
