બિદાઈ ફેમ સારા ખાનની ન્યૂડ તસવીરોએ સનસની મચાવી
બિગ બોસ એક્સ કન્ટેસ્ટન્ટ સારા ખાન હાલમાં પોતાની એક પછી એક હોટ તસ્વીરોને કારણે ચર્ચાનો વિષય બની છે.
બિગ બોસ એક્સ કન્ટેસ્ટન્ટ સારા ખાન હાલમાં પોતાની એક પછી એક હોટ તસ્વીરોને કારણે ચર્ચાનો વિષય બની છે.
બિદાઈ ઘ્વારા લોકપ્રિયતા મેળવી ચુકેલી સારા ખાને પોતાના નવા મ્યુઝિક આલ્બમનું એક પોસ્ટર શેર કર્યું છે. આ ગીતનું નામ બ્લેક હાર્ટ છે. પરંતુ આપણે જણાવી દઈએ કે આ મ્યુઝિક આલ્બમ ફક્ત સારાની ન્યૂડ ફોટોને કારણે જ ચર્ચામાં છે.
View this post on Instagram😲🤓😜😂 #gainingtocutoff #workingouthard #10kgalready #gym #healthylifestyle #timetokill
A post shared by sara khan (@ssarakhan) on
સારા ખાને તેનું પહેલું પોસ્ટર શેર કર્યું છે, જ્યાં તે પહેલીવાર ન્યૂડ થતી જોવા મળી રહી છે. સારા ખાને ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટર શેર કર્યું. પોસ્ટર શેર કરતા જ વાયરલ પણ થઇ ગયું.
આ પણ વાંચો: ચંદ્રમુખી ચૌટાલાએ બબાલ મચાવી, બિકીનીમાં સેક્સી યોગા, ફોટો વાયરલ
સારા ખાનનો આ મ્યુઝિક સોન્ગ વીડિયો 22 નવેમ્બરે રિલીઝ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જયારે સારા ખાનની આ પ્રકારની ફોટો વાયરલ થઇ હોય. સારા આ પહેલા પણ પોતાની ઘણી હોટ ફોટો શેર કરી ચુકી છે.
View this post on InstagramA post shared by sara khan (@ssarakhan) on
સારા આ પહેલા પણ પોતાની બહેન સાથે બિકીની અને બાથટબમાં પોઝ આપતી જોવા મળી ચુકી છે. હાલમાં તે ટીવીથી દૂર છે. સારા કમબેક કરવા માટે ખાસ પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે.
આ પણ વાંચો: આ ટીવી સ્ટારે બધી હદો પાર કરી, સેક્સી ફોટો વાયરલ
તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર....

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

ત્રિધા ચૌધરી
ત્રિધા ચૌધરી હાલમાં પોતાની હોટ ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ તેને પોતાના વેકેશનની ઘણી હોટ ફોટો શેર કરી છે.

શ્રદ્ધા આર્યા
પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.

જાસ્મીન ભસીન
દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
