સપનાએ કૅટના નામે સલમાનને છંછેડ્યો
મુંબઈ, 9 ઑક્ટોબર : બિગ બૉસની ઓપનિંગ સેરેમની દરમિયાન એક એકથી ચડિયાતા રસપ્રસદ કિસ્સા થયાં. તમામ વાક્યો વચ્ચે એક મોટી રસપ્રદ વસ્તુ જોવા ત્યારે મળી જ્યારે હૅર ડ્રેસર સપના ભાવનાણીએ સલમાનને ખુલ્લેઆમ છંછેડી નાંખ્યા. તે પણ તેમની જુની પ્રેમિકા કૅટરીના કૈફના નામે.

સામાન્ય કરતાં વિશેષ લોકોમાં ચર્ચિત સપનાને સલમાન ખાને સવાલ કર્યો કે આપ કયાં વાળોને શણગારો છો, તો સપનાએ બહુ જ બેધકડ અંદાજે જવાબ આપ્યો કે બૉલીવુમાં એક કાતિલ હસીના છે કૅટરીના કૈફ. શું આપ તેને જાણો છો? હું હાલ તેમની હૅર ડ્રેસર છું.
ખેર સલ્લુ મિયાં તો સલ્લુ મિયાં છે. તેમણે વાતનો વિષય જ બહુ સિફતપૂર્વક ચેંજ કરી નાંખ્યો, પરંતુ પોતાના ચહેરાને શરમથી રાતો થતો ન બચાવી શક્યાં. સલમાન ખાને કહેતાં સપનાએ સલમાન માટે કેટલીક આશ્ચર્યજનક હૅર સ્ટાઇલો પણ બતાવી કે જે જોઈ દરેક દર્શકો ઓતપ્રોત થઈ ગયાં.
હાલ ફિલ્મી હસ્તીઓ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના પણ હૅર ડ્રેસર સપના ભાવનાણી છે. જોઇએ કે વાળો શણગારનાર સપનાની બિગ બૉસની સફર કેટલી લાંબી હોય છે?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
