બિગ બૉસ : અને રડી પડ્યાં મિંક બરાર
મુંબઈ, 7 નવેમ્બર : બિગ બૉસના પ્રતિસ્પર્ધીઓને આ વખતે સૈન્યના જવાનોનો ટાસ્ક અપાયો છે. આ ટાસ્કમાં નવજ્યોતસિંહ સિદ્ધૂને સરદાર એટલે કે કૅપ્ટન તથા બાકીના સભ્યોને જવાન બનાવાયાં. સિદ્ધૂએ તમામ સભ્યોને ટાસ્ક હેઠળ ક્યારેક કુશ્તી, તો ક્યારેક માર્ચપાસ્ટનું કામ સોંપ્યું. બિગ બૉસના આ વખતના ટાસ્ક દરમિયાન અનેક પ્રતિસ્પર્ધીઓએ હૅલ્થ સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. સૌએ સવારે વહેલા ઉઠવું અને પછી માર્ચપાસ્ટ કરવી. સાથે જ આખી રાત જાગી ઘરનો પહેરો કરવું. આમ તમામ કાર્યો કરતાં પ્રતિસ્પર્ધીઓની વાટ લાગેલી છે.

મિંક બરાર કે જે બિગ બૉસ 6ના ઘરમાં મનોરંજનનો ડોઝ વધારવા માટે પહોંચ્યાં છે તેમણે દરેક ટાસ્કમાં પોતાને લાઇમલાઇટમાં રાખવાની કોશિશ કરી. આ કોશિશ કરતાં-કરતાં મિંક બરાર એક વાર તો રડી જ પડ્યાં. રાજીવ પૉલ અને મિંક વચ્ચે થોડીક બહેસ થઈ ગઈ અને તે બહેસ દરમિયાન રાજીવની વાતોથી મિંકને ખૂબ ખોટું લાગ્યું. રાજીવ દ્વારા વારંવાર એમ પૂછાતાં કે બહાર લોકો તેમના વિશે શું વિચારે છે, મિંકે જ્યારે તેમને જણાવ્યું કે બહાર લોકો તેમને લડાકૂ કહે છે, પરંતુ રાજીવ દ્વારા કેટલીક હર્ટ કરતી વાતો સાંભળી મિંકની આંખોમાં આંસુ આવી ગયાં.
બાદમાં બ્રજેશને લઈને પણ ઘણી બબાલ થઈ. આશનાએ બ્રજેશને લઈને ઘણો રોષ વ્યક્ત કર્યો અને બ્રજેશ દ્વારા આશના સાથે રૂડલી વાત કરાતાં ઘરના લોકો પણ ખૂબ ગુસ્સે થઈ ગયાં. જોકે બાદમાં ઘરના સભ્યો વચ્ચે બધુ સમસુથરું થઈ ગયું અને સૌએ ટાસ્ક દરમિયાન ખૂબ એન્જૉય કર્યું. ટાસ્ક દરમિયાન રાજીવ અને ડેલનાઝ વચ્ચે પણ ઘણી સારી બૉડિંગ થતી દેખાઈ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
