બિગ બૉસમાં પ્રથમ વાર ડિવોર્સી જોડી
મુંબઈ, 9 ઑક્ટોબર : ગત રવિવારે બિગ બૉસ સીઝન 6ની જોરદાર શરુઆત થઈ છે. અમે આપને આ સીઝનના પ્રતિસ્પર્ધીઓ અંગે જણાવી ચુક્યાં છે, પરંતુ બિગ બૉસની આ વખતની સીઝનમાં અનોખી વાત થઈ છે. બિગ બૉસના ઇતિહાસમાં પ્રથમ વાર એવું બન્યું છે કે એક ડિવોર્સી જોડી પણ આ ગેમશોનો ભાગ બની છે.

અમે વાત કરી રહ્યાં છીએ ડેલનાઝ પૉલ અને રાજીવ પૉલ વિશે કે જેઓ ક્યારેક દો જિસ્મ ઔર એક જાન તરીકે ઓળખાતા હતાં, પરંતુ આજે એક-બીજાના જીવનમાં અજનબી બની રહી ગયાં છે.
કદાચ ડેલનાઝ અને રાજીવ બંનેને ખબર નહોતી કે તેઓ બંને જ આ શોના પ્રતિભાગી છે. તેથી ડેલનાઝ પૉલે બિગ હાઉસમાં જેવો જ રાજીવને જોયો કે તે એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ, પરંતુ બંનેએ જ એક-બીજાને જોને કોઈ પણ પ્રકારનું રિએક્શન ન આપ્યું.
પરંતુ બિગ બૉસ હાઉસ ત્રણ માસ ચાલશે. આ દરમિયાન શક્ય છે કે ડેલનાઝ અને રાજીવ વચ્ચેનો અંતર પણ પરસ્પર સંકોચાય અને ફરીથી બંને એક-બીજાની મોહબ્બતમાં ખોવાઈ જાય. આપને જાવી દઇએ કે બિગ બૉસ 2 દરમિયાન ડેલનાઝના ભાઈ બખ્તિયાર ઈરાનીએ પણ પોતાના પત્ની તનાઝ ઈરાની સાથે બિગ હાઉસ શૅર કર્યુ હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
