Day 1: બિગબોસ ના પહેલા જ દિવસે નોમિનેટ થયા આ કન્ટેસ્ટન્ટ...
બિગબોસ 10 નો આગાઝ થઇ ચુક્યો છે તેના પહેલા જ દિવસથી. આમ તો બિગબોસ હંમેશાથી શૉમાં કંઈકને કંઈક નવા ટ્વિસ્ટ લઈને આવતા જ હોય છે. પરંતુ આ વખતે પહેલા જ દિવસમાં ઘણા જ રસપ્રદ સીન જોવા મળ્યા હતા. તો ચાલો આપને જણાવી દઈએ કે શુ થયું બિગબોસના પહેલા દિવસે.

દિવસની શરૂઆત થયી કન્ટેસ્ટન્ટની "બધા જ નિયમો તોડી દો" થી જેના પર સેલિબ્રિટી ચાલતા જોવા મળ્યા. ત્યારપછી તરત જ રુલ બુક સામે આવી ગયી. જેનું તેમને આખું અઠવાડિયું પાલન કરવાનું હતું.

રુલ બુક અનુસાર સેલિબ્રિટીએ આમ લોકોના સેવક બનવાનું પડશે અને તેઓ જે કહેશે તે મુજબ જ કામ કરવું પડશે. સેલિબ્રિટી આમ લોકોની અનુમતિ વિના કોઈ પણ વસ્તુનો ઉપયોગ નહીં કરી શકે.

સેલિબ્રિટી કેળાના પાંદડામાં જ જમશે. તેઓ કોઈ પણ વાશનનો ઉપયોગ પણ નહિ કરી શકે. આમ લોકોએ ખાલી ઘંટડી વગાડવાની રહેશે અને બધા જ સેલિબ્રિટી તેમની સેવામાં હાજર થઇ જશે.

બધા જ કન્ટેસ્ટન્ટને ઘરે આવ્યે વધારે સમય પણ થયો ના હતો કે નોક ઝોક ચાલુ થઇ ગયી. એટલે કે માહોલ ટીઆરપીનો બની ગયો. પ્રિયંકાએ બાનીની ઉમર પૂછી લીધી તો બાનીને ખોટું લાગી ગયું અને બંને વચ્ચે અનબન શરૂ થઇ ગયી.

પ્રિયંકાએ કહ્યું કે બાની હું તમને સવાલ કરી રહી છું તમે જવાબ નથી આપી રહ્યા અને વચ્ચેથી ઉઠીને આવી ગયા.

પહેલા જ દિવસે નોમીનેશન માટે ગૌરવ ચોપરા, લોપામુદ્રા, મનુ અને પ્રિયંકા અને ઘરથી બહાર નીકળવા માટે નોમીનેટ કરવામાં આવ્યા છે.

સેલિબ્રિટીએ દિવસમાં 3 વાર પુલની સાફ સફાઈ કરવી પડશે. લોપામુદ્રાને કુકીંગનું કામ આપવામાં આવ્યું છે અને ગૌરવ ચોપરાએ વાતનું ધ્યાન રાખશે કે કઈ પણ રુલ બુકથી વધારે ના થઇ જાય.


-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
