બ્લેક ડ્રેસમાં સેક્સી નાગિન કરિશ્મા તન્નાએ ફોટો પોસ્ટ કરી
નાગિન 3 સિરિયલ ખુબ જ જલ્દી તેના ક્લાઈમેક્સ તરફ આગળ વધી રહી છે. આ શૉ ખુબ જ જલ્દી બંધ થઇ જશે.
નાગિન 3 સિરિયલ ખુબ જ જલ્દી તેના ક્લાઈમેક્સ તરફ આગળ વધી રહી છે. આ શૉ ખુબ જ જલ્દી બંધ થઇ જશે. આ શૉની બધી જ અભિનેત્રીઓ ગ્લેમરસ રહી છે. આ લિસ્ટમાં મોની રોય, સુરભી જ્યોતિ, અનિતા હસનંદાની સાથે કરિશ્મા તન્નાનું નામ પણ આવે છે.
કરિશ્મા ગ્લેમરસ અને સ્ટાઈલને કારણે ટીવીની બધી જ અભિનેત્રીઓને ટક્કર આપી રહી છે, તેનો અંદાઝો તેની ફોટો પરથી લગાવી શકાય છે. જે હાલમાં ખબરોનો હિસ્સો છે. કરિશ્મા તન્ના પોતાના દરેક ફોટોશૂટ સાથે વેકેશનની ફોટો પણ પોસ્ટ કરતી રહે છે.
View this post on InstagramI wonder what I look like in your eyes 🦋 #nyc #newyork
A post shared by Karishma Tanna (@karishmaktanna) on
હાલમાં કરિશ્મા તન્નાએ બ્લેક ડ્રેસમાં સેક્સી ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ ફોટોમાં કરિશ્મા તન્ના ઘણી સ્ટાઈલિશ અને બોલ્ડ દેખાઈ રહી છે. તમે તેની ફોટોથી નજર નહીં હટાવી શકો.
આ પણ વાંચો: મોની રોયની લેટેસ્ટ બિકીની ફોટો વાયરલ, કાતિલ અંદાઝ
કરિશ્મા તન્ના પહેલા પણ કહી ચુકી છે કે તેને બોલ્ડ થવામાં કોઈ જ વાંધો નથી. આ પહેલીવાર નથી જયારે કરિશ્મા તન્નાએ આવી ફોટો શેર કરી હોય. આ પહેલા પણ કરિશ્મા તન્ના બોલ્ડ ફોટો શેર કરી ચુકી છે.
View this post on InstagramHello Sunday!!! 🌞 #pool #swimming #waterbaby
A post shared by Karishma Tanna (@karishmaktanna) on
અહીં કરિશ્મા તન્નાની વાયરલ થતી તસવીરો પર એક નજર કરો...

ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો
હાલમાં જ કરિશ્મા તન્નાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા, જેમાં તે હોટ લૂકમાં જોવા મળી રહી છે.

ફેન્સ માટે
કરિશ્મા તન્ના ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. પોતાના ફેન્સ સાથે જોડાવવા માટે કરિશ્મા તન્ના હંમેશા પોતાની ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે.

નાગિન
કરિશ્મા તન્નાએ આ પહેલા નાગાર્જુન શૉમાં નાગિનની ભૂમિકા નિભાવી હતી.

ગુજરાતી ફેમેલી
કરિશ્મા તન્નાનો ઉછેર એક ગુજરાતી ફેમેલીમાં થયો છે. તે હંમેશા એક અભિનેત્રી બનવા માંગતી હતી.

પ્રોજેક્ટની રાહ
કરિશ્મા તન્ના લાંબા સમયથી એક એવા પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે, જેથી તે બોલિવૂડમાં એક શાનદાર કમબેક કરી શકે.

કોઈ વાંધો નથી
કરિશ્મા તન્ના ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેને ઇન્ટિમેટ થવામાં કોઈ જ વાંધો નથી.

ન્યૂડ થવા વિશે
કરિશ્મા તન્ના તેની ન્યૂડ ફોટોને કારણે પણ ચર્ચામાં રહી હતી

બિગ બોસમાં આવ્યા પછી
બિગ બોસમાં આવ્યા પછી કરિશ્મા તન્નાને ઘણી લોકપ્રિયતા મળી. ગૌતમ ગુલાટી સાથે તેના વિવાદે તેને ફાઇનલ સુધી પહોંચાડી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
