Oppss..હવે નહીં જોવા મળે આ સુપરસ્ટારની તસવીરો...ફેન્સમાં નિરાશા!
અરરરરર....અરે તમે અહીં કઇંક બીજુ વિચારો તે પહેલા અમે તમને જણાવી દઇએ કે અમે વાત કરી રહ્યાં છીએ શાહરૂખ ખાનના નાના દિકરા અબરામની. જી હા, અબરામ પણ કોઇ સુપરસ્ટારથી કમ થોડો છે. અરે ભાઇ, અબરામની પણ ફેન્સ ફોલોઇંગ છે, અને ફેન્સ તેમને ખુબ પ્રેમ કરે છે.
વેલ, દુખની વાત એ જાણવા મળી રહી છેકે શાહરૂખ ખાન હવે અબરામની તસવીરો સોશ્યિલ મિડીય પર શેર નહીં કરે. આ સુચના તેમને ગૌરી ખાન દ્વારા મળી ગઇ છે. સૂત્રોનું માનીએ તો અબરામનું આટલુ ફેમસ થઇ જવુ તેમના માટે પરેશાનીનું કારણ બની ગયુ હતુ. જેને જોતા ગૌરી ખાને એક માતા તરીકે આ પગલુ ભર્યુ છે.
જી હા, અમે પણ અબરામની સેફ્ટી પહેલા ઇચ્છીએ છીએ. પરંતુ આશા રાખીએ છીએ કે નાના શાહરૂખની તસવીરો ક્યારેક ક્યારેક તેમના ફેન્સને સરપ્રાઇઝ આપતી રહેશે. હવે ભવિષ્યમાં અબરામની તસવીરો નહિં જોવા મળે તેવા સમાચાર છે, ત્યારે આવો જોઇએ અબરામની અત્યારસુધીની કેટલીક ક્યુટ તસવીરો.

IPLનો સુપરસ્ટાર
અબરામે આ વર્ષે થયેલા IPLના મુકાબલા દરમ્યાન ઘણી વખત પોતાની ઝલક બતાવી હતી. અને મિડીયાનું ખુબ એટ્રેક્શન પણ મેળવ્યું. કેકેઆરની મેચ દરમ્યાન શાહરૂખની સાથે અબરામને જોઇને લોકોમાં ઘણો ક્રેઝ જોવા મળ્યો હતો.

પાપા શાહરૂખ ખાન
ગોવાના સમુદ્ર તટ પર શાહરૂખની સાથે રમતો અને સમય વીતાવી રહેલો અબરામ ઘણો ક્યુટ લાગી રહ્યો છે. જે રીતે શાહરૂખ અબરામને જોઇ રહ્યાં છે, આશા છેકે ઘણી ફીમેલ ફેન્સના દીલની ધડકનો એમ જ વધી ગઇ હશે.

રોહિત શેટ્ટી
હૈદરાબાદમાં દિલવાલેની શુટીંગ દરમ્યાન રોહિત શેટ્ટીની સાથે કાર ચલાવી રહેલા અબરામની તસવીરને લોકોએ ઘણી લાઇક કરી હતી.

શોપીંગ
પપ્પા શાહરૂખની સાથે રમકડાની શોપીંગ કરી રહેલો નાનકડો અબરામ.

ક્યુટ સાંટા
ક્રિસમસના અવસરે શાહરૂખ ખાને અબરામની આ ક્યુટ તસવીર ફેન્સ સાથે શેર કરી હતી. જેમા અબરામ સાન્ટાના પહેરવેશમાં ઘણાં ક્યુટ લાગી રહ્યાં છે.

સ્વચ્છ ભારત અભિયાન
અબરામની આ તસવીરને ટ્વિટર પર શેર કરતા શાહરૂખે લખ્યુ હતુ કે અબરામે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત પોતાના ઘરેથી કરી છે.

સેલ્ફી કીંગ
આ તસવીરમાં જોઇ શકાય છેકે કેટલા આરામથી અબરામ સેલ્ફી માટે પોઝ આપી રહ્યો છે. હમમમમ..સુપરસ્ટાર ઇન મેકીંગ.

સેમ ટુ સેમ
અબરામની સાથે સેલ્ફી લઇ રહેલા શાહરૂખ ખાન. એક સાથે બે સુપરસ્ટાર.

ક્યુટ..ક્યુટ..ક્યુટ
અબરામની સૌથી ક્યુટ તસવીરોમાંથી એક તસવીર. આ તસવીરમાં તેઓ દીલ ખોલીને હસી રહ્યાં છે.

સેલ્ફી હો જાએ
શાહરૂખ ખાનની સાથે અબરામની ક્યુટ સેલ્ફી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
