TRAILER: ધમાકેદાર એક્શન કરતી દીપિકા, XXX ધ રિટર્ન ઓફ ઝેન્ડર કેજ
બોલિવૂડની મસ્તાની ગર્લ દીપિકા પાદુકોણેની પહેલી હોલિવૂડ ફિલ્મ XXX ધ રિટર્ન ઓફ ઝેન્ડર કેજનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં દીપિકા સેરેના ઉનેગેરની ભૂમિકામાં જોવા મળશે જ્યાં તે ધમાકેદાર એક્શન કરતી જોવા મળશે.
આ વાતમાં કોઈ જ શંકા નથી કે દીપિકા પોતાની પહેલી હોલિવૂડ ફિલ્મ XXX ધ રિટર્ન ઓફ ઝેન્ડર કેજને લઈને ખૂબ જ ઉત્સાહમાં છે અને હોઈ પણ કેમ નહીં કારણકે હાલમાં પ્રિયંકા ચોપરા ને દીપિકા પાદુકોણે જ છે જેઓ બોલિવૂડ અને હોલિવૂડના પ્રોજેક્ટ એક સાથે કરી રહ્યા છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે, વિન ડીઝલ, રુબી રોઝ, નીના ડેબરેવ મુખ્ય પાત્રોમાં છે.

આ ફિલ્મ ડી.જે. કારુસોના નિર્દેશનમાં બની છે. આ ફિલ્મ વર્ષ 2002માં આવેલી ફિલ્મ XXX અને 2005માં આવેલી ફિલ્મ XXX - સ્ટેટ ઓફ થઈ યુનિયનની સિક્વલ છે. XXX ધ રિટર્ન ઓફ ઝેન્ડર કેજ 20 જાન્યુઆરી 2017માં રિલીઝ થશે.
તો જુઓ XXX ધ રિટર્ન ઓફ ઝેન્ડર કેજનું એક્શનથી ભરપૂર ટ્રેલર....
Guns!Girls!Global Domination!The first teaser trailer of xXx:Return of Xander Cage #ReturnOfXanderCage #SerenaUnger pic.twitter.com/EoO9o5bEtG
— Deepika Padukone (@deepikapadukone) July 20, 2016
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
