Pics : ગર્ભવતી શકીરા મુશ્કેલીમાં, પૂર્વ પ્રેમીએ કર્યો કેસ
મુંબઈ, 22 નવેમ્બર : હૉલીવુડના સૌથી સુંદર તેમજ ગ્લૅમરસ પૉપ ગાયિકા શકીરા માટે આગામી દિવસો મુશ્કેલ હોઈ શકે છે. તેમના પર્વ પ્રેમી એન્ટોનિયો ડે લા રુઆએ શકીરા સામે 20 કરોડનો કેસ કર્યો છે. એન્ટોનિયોએ જણાવ્યું છે કે શકીરા સાથે બ્રેકઅપ બાદ જ તેમનો બિઝનેસ ચોપટ થઈ ગયો છે. તેથી તેઓ શકીરા ઉપર કેસ કરી રહ્યાં છે.
જાણીતી વેબસાઇટ હફિંગ્ટન પોસ્ટના જણાવ્યા મુજબ આર્જેન્ટિનાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફર્નાન્ડો ડે લા રુઆના પુત્ર એન્ટોનિયો ડે લા રુઆએ જણાવ્યું કે બ્રેકઅપ બાદ શકરાએ તેમની સાથે કામ બંધ કરવું બંધ કર્યું. તેથી તેમને બિઝનેસમાં નુકસાન ઉઠાવવો પડ્યો છે. તેમની લાઇન નેશન કમ્પની સાથે થયેલ કરાર શકીરાએ બ્રેકઅપ બાદ પૂર્ણ નથી કર્યો. તેથી તેમને હાનિ પહોંચી છે. તેથી તેઓ શકીરા વિરુદ્ધ કેસ કરે છે. શકીરા અને એન્ટાનિયો છેલ્લા 11 વરસોથી ડેટ કરી રહ્યા હતાં.
એન્ટોનિયાથી અલગ થયા બાદ શકીરા સ્પેઇનના જાણીતા ફુટબૉલ ખેલાડી 25 વર્ષીય જેરાડ પીકે સાથે રિલેશનશિપમાં છે અને તેમના બાળકના માતા બનવાનાં છે. આ માહિતી શકીરાએ પોતે આપી છે. તેથી તેમણે તમામ કાર્યક્રમો રદ્દ કર્યાં છે. દરમિયાન એન્ટોનિયો દ્વારા કરાયેલ કેસ શકીરા માટે મુસીબત બની શકે છે.
આવો તસવીરોમાં જોઇએ શકીરાના લટકાં-ઝટકાં.

વાકા-વાકા ગર્લ
શકીરા વિરુદ્ધ તેમના પૂર્વ પ્રેમી એન્ટોનિયોએ 20 કરોડ રુપિયાનો કેસ કર્યો છે.

વાકા-વાકા ગર્લ
શકીરા અને એન્ટાનિયોના સંબંધો પૂરા 11 વર્ષ ચાલ્યાં. વર્ષ 2010માં તેઓ અલગ થઈ ગયાં.

વાકા-વાકા ગર્લ
એન્ટોનિયોએ શકીરા સામે વાયદો તોડવાનો આરોપ મુક્યો છે.

વાકા-વાકા ગર્લ
શકીરા હાલ સ્પેઇનના જાણીતાં ફુટબૉલ ખેલાડી 25 વર્ષીય જેરાડ પીકે સાથે રિલેશનશિપમાં છે.

વાકા-વાકા ગર્લ
શકીરા હાલ પીકેના બાળકના માતા બનનાર છે. તેનો તેઓ આતુરતાપૂર્વક ઇન્તેજાર કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
