Oscar pics: લેડી ગાગા સહિત કોણ શું પહેરીને આવ્યું, એક નજર
ઓસ્કર એવોર્ડ જેટલી હેડલાઇન બનાવે છે, તેટલું જ પોપ્યુલર હોય છે રેડ કાર્પેટ. સ્ટાર્સના શાનદાર કોસ્ટ્યૂમ જોવા માટે લોકો આતુરતાથી રાહ જોવે છે. એક બાજું જ્યાં લેડી ગાગાનો ડ્રેસ સમાચાર બની રહ્યો છે, જ્યારે જેનિફર લોપેઝના લુક પર પણ લોકો ફિદા થઇ ગયા. નોંધનીય છે કે લેડી ગાગાના આ વ્હાઇટ હાઉનને 1600 કલાકમાં તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે એક રેકોર્ડ છે. આ ગાઉનમાં ક્રિસ્ટલ જડેલા હતા.
આવો અહીં જુઓ, રેડ કાર્પેટ પર કોણે બેસ્ટ કોસ્ટ્યૂમથી જીત્યા સૌના દિલ અને કઇ સેલિબ્રિટીના ચમકથી ઓસ્કરમાં લાગ્યા ચાર ચાંદ...

લેડી ગાગા
પોપ મ્યૂઝિક જગતની સનસની લેડી ગાગાએ ઓસ્કાર પુરસ્કારમાં સફેદ રંગનો ગાઉન પહેર્યો હતો, તેને બનાવવામાં 1600 કલાક લાગ્યા હતા. આ ગાઉનમાં ક્રિસ્ટલ જડેલા હતા.

જેનિફર લોપેજ
જેનિફર લોપેજ હંમેશા પોતાના લુકને લઇને સુર્ખિયોમાં રહે છે. માટે, ઓસ્કારમાં પણ તેનો જલવો યથાવત રહ્યો.

એમા સ્ટોન
એમા સ્ટોનના આ ગોલ્ડન લુકને પણ ખુબ જ પસંદ કરવામાં આવ્યો.

ડકોટા જોનસન
ડકોટા જોનસન લાલ રંગના સિંપલ હાઉનમાં ખૂબજ આકર્ષક લાગી રહી હતી.

જેનિફર એનિસ્ટન અને એમા સ્ટોન
જેનિફર એનિસ્ટન અને એમા સ્ટોન એક બીજાને રેડ કાર્પેટ પર કંઇક આ અંદાજમાં મળ્યા.

સ્કોરલેટ જ્હોનસન
સ્કોરલેટ જ્હોનસન પોતાના ગ્રીન ગાઉન અને નેકપીસમાં ખૂબ જ અલગ તરી આવી રહી હતી.

રિતા ઓરા
સિંગર રિતા ઓરાની ડ્રેસ જોકે ખૂબ જ રિવિલિંગ હતી, પરંતુ તેણે તેને ખૂબ જ સારી રીતે કેરી કર્યું.

ઓસ્કરમાં ડ્રેસકોડ
આ વખતે ઓસ્કર પુરસ્કાર સમારંભમાં સફેદ કલરના ડ્રેસનો જાદુ રહ્યો.

ઓસ્કરમાં બેસ્ટ કોસ્ટ્ચૂમ
એના ફૈરિસ અને ક્રિસ ફ્રૈટની જોડીને રેડ કાર્પેટ પર ખૂબ જ પસંદ કરવામાં આવ્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
