Mia Khalifaના લેટેસ્ટ સેક્સી ફોટોશૂટ વીડિયોએ ધમાલ મચાવી
Mia Khalifaના લેટેસ્ટ સેક્સી ફોટોશૂટ વીડિયોએ ધમાલ મચાવી
મિયા ખલીફા એવું નામ છે જે સોશિયલ મીડિયા પર પોતાના સેક્સી લુકથી સનસની મચાવવા માટે જાણીતી છે. હાલ મિયા ખલીફા પોતાના ટ્વીટને પગલે પણ ચર્ચામાં છે. જણાવી દઈએ કે એનબીએ પ્લેયર જુજુ સ્મિથને ટ્વીટ કરી મિયા ચર્ચામાં આવી હતી. જણાવી દઈએ કે મિયા ખલીફાએ જુજુ સ્મિથને ટ્વીટ કરતા લખ્યું કે તમે મારા ફેવરિટ છો તમે મને ફોલો કરો. જુજુ સ્મિથે મિયાના ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે હું આના માટે નહિ પડું, હું જવાન છું પરંતુ બેવકૂફ નહિ. જુજુના આ જવાબ બાદ ટ્વીટર પર મિયા ખલીફાને ભારે ટ્રોલ કરવામાં આવી.

મિયા ખલીફાએ ધમાલ મચાવી
આ દરમિયાન મિયા ખલીફાનો એક સેક્સી વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં મિયા ખલીફા ગજબની સેક્સી લાગી રહી છે.
|
સેક્સી ફોટોશૂટ
વાયરલ વીડિયોમાં મિયા ખલીફા દરિયા કાંઠે સેક્સી ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે. તેમના આ ફોટોશૂટે ઈન્ટરનેટ પર તહેલકા મચાવી દીધો છે.
|
મિયા ખલીફા
મિયા ખલીફા પોર્ન વર્લ્ડની નવી સનસની છે. માત્ર 3 મહિનામાં મિયા સૌથી પોપ્યુલર પોર્ન સ્ટાર બની ગઇ છે.
|
પોપ્યુલર એડલ્ટ એક્ટ્રેસ
જાન્યુઆરીમાં 2015માં થયેલા ઓનલાઇન વોટિંગમાં મિયાને સૌથી પોપ્યુલર એડલ્ટ એક્ટ્રેસનો ખિતાબ આપવામાં આવ્યો છે.
જીવથી મારવાની ધમકી
એટલું જ નહીં મૂળ લેબનાનની આ એડલ્ટ સ્ટારે કેટલાક તેવા કારનામાં કર્યા છે કે તેને જાનથી મારવાની ધમકીઓ પણ મળી ચૂકી છે.

ફિલ્મમાં બુરખો
એક પોર્ન ફિલ્મમાં બુરખો પહેરવાના કારણે આ લેબનાન પોર્ન સ્ટાર મિયા ખલીફા મુશ્કેલીઓમાં મુકાઇ ગઇ છે. અને અનેક લોકોએ તેનો વિરોધ કર્યો છે.

બુરખો પહેરી કર્યું આમ
મિયાએ બુરખો પહેરીને કંઇ એવા કામ કર્યા કે તેને ધમકીઓ પણ મળવા લાગી.

અમેરિકાની નિવાસી
મિયા હાલ તો અમેરિકામાં રહે છે. પણ તેણે ચાર મહિનામાં પોર્ન ઇન્ડ્રસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે.

લેબનાનના લોકો
જો કે સોશ્યલ મીડિયા પર પોતાને લેબનાનની રહેવાસી કહેનાર મિયાનો લેબનાનના લોકોએ ભારે વિરોધ કર્યો છે. અને અહીંના લોકો મિયાના આ કામથી તેનાથી નારાજ છે.

ટ્વિટર પર વાયરલ
મિયા ટ્વિટર અને ઇંસ્ટ્રાગ્રામમાં પોતાના શરીર પર અરબીમાં લખેલા ટેટૂના ફોટો અપલોડ કરતી રહેતી હોય છે.

મિયાનું શું કહેવું છે
ટ્વિટર પર પોતાને નિશાનો બનાવવા મામલે મિયાનું કહેવું છે કે લોકો જોડે કોઇ મહત્વપૂર્ણ વિષય નથી રહ્યો કે શું તો તે મારી પાછળ પડ્યા છે?

લગભગ પાક્કુ
ત્યારે મિયાની બીગ બોસની એન્ટ્રી લગભગ પાક્કી છે. ત્યારે તેની આ એન્ટ્રી બિગ બોસમાં મોટો ધમકો તો જરૂરથી કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
