Pics : સૌથી વધુ કમાણી કરનાર હસ્તી બન્યાં લૅડી ગાગા
મુંબઈ, 25 જુલાઈ : પૉપ ગાયિકા લૅડી ગાગાએ ફોર્બ્સ પત્રિકા દ્વારા જાહેર કરાયેલ સૌથી વધુ કમાણી કરનાર 30 હસ્તીઓની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
ફીમેલફર્સ્ટ.કો.યૂકે વેબસાઇટના જણાવ્યા મુજબ 27 વર્ષીય ગાગાએ જૂન-2012થી જૂન-2013 દરમિયાન આઠ કરોડ ડૉલરની કમાણી કરી છે. ગાગાએ કમાણીની બાબતમાં ગાયક જસ્ટિન બીબર તેમજ ગાયિકા સ્વિફ્ટ ટેલરને પણ માત આપી છે. બીબર આ યાદીમાં બીજા સ્થાને છે કે જેમણે આ ગાળામાં 5.8 કરોડ ડૉલરની કમાણી કરી, જ્યારે 5.5 કરોડ ડૉલરની કમાણી સાથે સ્વિફ્ટ ત્રીજા સ્થાને રહ્યાં છે.
સ્કૉટલૅન્ડના ડિસ્કી જૉકી તેમજ ગાયક-ગીતકાર કૅલ્વિન હૅરિસે 4.6 ડૉલરની કમાણી કરી ચોથા અને રિહાનાએ 4.3 ડૉલરની કમાણી સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું. ટોચની દસ હસ્તીઓની યાદીમાં કેટી પેરી, જેનિફર લૉરેન્સ, એડિલે, ક્રિસ્ટીન સ્ટીવર્ટ તેમજ ટેલર લૉટનરનો સમાવેશ થાય છે.
આવો તસવીરો સાથે જાણીએ હૉલીવુડ સ્ટાર લૅડી ગાગા અંગે વધુ માહિતી :

સર્જરીમાંથી પસાર થયાં
હૉલીવુડ પૉપ ગાયિકા લૅડી ગાગા તાજેતરમાં જ સર્જરીમાંથી પસાર થયાં છે.

આવતા મહીને પરફૉર્મન્સ
લૅડી ગાગા કદાચ ન્યુયૉર્ક ખાતે ઑગસ્ટ માસે યોજાનાર બેયોંસે નોલ્સના શોમાં પ્રસ્તુતિ આપશે.

કમબૅકની તૈયારી
ગાગા આ શો વડે કમબૅક કરવાની તૈયારી કરી રહ્યાં છે.

મોટું કાર્યક્રમ
ફેબ્રુઆરીમાં થયેલ તેમની સર્જરી બાદ આ તેમનું મોટું સંગીત કાર્યક્રમ હશે.

મેલના કારણે ચર્ચા
લૅડી ગાગાના કમબૅક અંગેની આ ચર્ચા બેંયોંસે નોલ્સના શો સાથે જોડાયેલ એક વેબસાઇટ સાંગકિક દ્વારા મોકલાયેલ મેલના કારણે શરૂ થઈ છે.

ક્વીન બી સાથે પરફૉર્મન્સ
માં કહેવાયું છે કે ગાગા 3જી ઑગસ્ટે ક્વીન બી સાથે પરફૉર્મ કરશે.

સારા મિત્રો
બેયોંસે અને ગાગા સારા મિત્રો છે.

અગાઉ કરી ચુક્યાં છે શો
ગાગા ને બેયોંસ બંને 2010માં ટેલીફોન શો સાથે કરી ચુક્યાં છે.

ટોચની કમાઉ હસ્તી
27 વર્ષીય ગાગાએ જૂન-2012થી જૂન-2013 દરમિયાન આઠ કરોડ ડૉલરની કમાણી કરી છે.

બીબર-ટેલરને માત
ગાગાએ કમાણીની બાબતમાં ગાયક જસ્ટિન બીબર તેમજ ગાયિકા સ્વિફ્ટ ટેલરને પણ માત આપી છે. બીબર આ યાદીમાં બીજા સ્થાને છે કે જેમણે આ ગાળામાં 5.8 કરોડ ડૉલરની કમાણી કરી, જ્યારે 5.5 કરોડ ડૉલરની કમાણી સાથે સ્વિફ્ટ ત્રીજા સ્થાને રહ્યાં છે.

જૉકી-હેરિસ પણ પાછળ
સ્કૉટલૅન્ડના ડિસ્કી જૉકી તેમજ ગાયક-ગીતકાર કૅલ્વિન હૅરિસે 4.6 ડૉલરની કમાણી કરી ચોથા અને રિહાનાએ 4.3 ડૉલરની કમાણી સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
