Pics : અવકાશમાં ગીત ગાશે લૅડી ગાગા
લંડન, 8 નવેમ્બર : પૉપ સ્ટાર લૅડી ગાગા 2015માં અવકાશમાં કાર્યક્રમ યોજવાનું આયોજન કરી રહ્યાં છે. લૅડી ગાગા જાણીતા પૉપ સિંગર છે અને સમયાંતરે તેઓ ચર્ચામાં રહેતા હોય છે. હવે અવકાશમાં ગાવાનું આયોજન કરી લૅડી ગાગા પુનઃ ચર્ચામાં આવી ગયાં છે.
કૉન્ટૅક્ટમ્યુઝિક.કૉમ વેબસાઇટના જણાવ્યા મુજબ 27 વર્ષીય લૅડી ગાગા અવકાશમાં ગીત ગાઈ જીવનનું સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ રજૂ કરવાનું આયોજન કરી રહ્યાં છે. વર્ષ 2015ના આરંભે લૅડી ગાગા ન્યુ મૅક્સિકો ખાતે ઝીરો જી કૉલોની ઉત્સવમાં કાર્યક્રમ રજૂ કરવાના છે. તે પછી તેઓ વર્જિન ગૅલૅક્ટિકના પ્રતિક્ષેપણ માટે ન્યુ મૅક્સિકો ખાતેના જ જોર્નાડો ડેલ મ્યુએટરે રણમાં જશે.
યૂએસ વીકલીના રિપોર્ટ મુજબ લૅડી ગાગા ત્યાંથી અવકાશ માટે ઉડાન ભરશે અને ધરતી પર પરત ફરતા પહેલા અવકાશમાં કાર્યક્રમ રજૂ કરશે. ગાગા સાથે જોડાયેલ એક નજીકના સૂત્રે જણાવ્યું - અવકાશના અલગ વાતાવરણના કારણે ત્યાં ગીત ગાવા માટે લૅડી ગાગાએ એક માસ સુધી અભ્યાસ કરવો પડશે. આ એવી ઘટના હશે કે જે દુનિયાએ અગાઉ ક્યારેય નથી જોઈ.

અવકાશમાં ગાશે ગાગા
લૅડી ગાગા જાણીતા પૉપ સિંગર છે અને સમયાંતરે તેઓ ચર્ચામાં રહેતા હોય છે. હવે અવકાશમાં ગાવાનું આયોજન કરી લૅડી ગાગા પુનઃ ચર્ચામાં આવી ગયાં છે.

જે ન કરે તે ઓછું
હૉલીવુડ સેક્સ બૉમ્બ લૅડી ગાગા જે ન કરે એ ઓછુ જ છે. તેઓ વચ્ચે-વચ્ચે એવા કામો કરતા રહે છે કે જેથી હૅડલાઇન બની જાય છે. ક્યારેક ન્યુડ બૉડી પેંટ, તો ક્યારેક ચિકન તથા મટનના ટુકડા સાથે વગર કપડે બૉડી ઢાંકવું.

ટૅટૂ કોતરાવ્યું
તાજેતરમાં જ લૅડી ગાગામે એક ટૅટૂ કોતરાવી લોકોના દિલોમાં સનસનાટી મચાવી હતી. બહેતરીન અવાજ તથા સેક્સી બૉડીના મલ્લિકા લૅડી ગાગાએ બ્રાઝીલ પ્રવાસ દરમિયાન એક તસવીર ટ્વીટ કરી હતી કે જેમાં એક ખાસ પ્રકારનું ટૅટૂ દર્શાવાયું હતું.

ન્યુડ થવાનો આનંદ
લૅડી ગાગાને આ પ્રકારની ઉટપટાંગ બાબતોથી ઘણો લગાવ છે. તેમને ન્યુડ થવામાં બહુ મજા આવે છે. થોડાક દિવસ અગાઓ તેઓ પોતાની આવી વિચિત્ર હરકતો અંગે ઘણા ચર્ચામાં આવ્યા હતાં.

કમાણીમાં ટોચે
લૅડી ગાગાએ તાજેતરમાં જ ફોર્બ્સ પત્રિકા દ્વારા જાહેર કરાયેલ સૌથી વધુ કમાણી કરનાર 30 હસ્તીઓની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
