Kylie Jennerનો સેક્સી Video વાયરલ, જોઈને જ થઈ જશો પાણીપાણી
Kylie Jennerનો સેક્સી Video વાયરલ, જોઈને જ થઈ જશો પાણીપાણી
હૉલીવુડની પોપ્યુલર ટીવી પર્સનાલિટી કાઈલી જેનર પોતાના બોલ્ડ અને સેક્સી લુક માટે જાણીતી છે. હંમેશા ઈન્ટરનેટ પર કાઈલીનો સેક્સી લુક વાયરલ રહે છે. ફરી એકવાર કાઈલી જેનરનો સેક્સી વીડિયો ઈન્ટરનેટ પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કાઈલી જેનર સેક્સી કૉપર કલરના ગાઉનમાં જોવા મળી રહી છે. તેનો આ સેક્સી લુક ફેન્સને બહુ પસંદ આવી રહ્યો છે. કાઈલી જેનરના ક્લિવેજ વાળો વીડિયો જોઈ ફેન્સ પણ પાણીપાણી થઈ ગયા છે.
વીડિયો વાયરલ
કાઈલીનો આ વીડિયો ઘણો જૂનો છે પરંતુ હાલ તે સોશિયલ મીડિયા પર ફરીથી વાયરલ થઈ રહ્યો છે.
| |
બ્રેકઅપ
કાઈલી જેનરના બ્રેકઅપના અહેવાલો સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કાઈલીનું તેના બૉયફ્રેન્ડ ટ્રેવિસ સ્કૉટ સાથે બ્રેકઅપ થઈ ગયું છે.
| |
પોસ્ટ શેર કરી
પરંતુ કાઈલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે તેની અને ટ્રેવિસની વચ્ચે બધું ઠીક છે.
| |
બૉયફ્રેન્ડ જોડે બબાલ?
કાઈલીએ બ્રેકઅપને લઈ ભલે કંઈ ન કહ્યું હોય પરંતુ તેના અને તેના બૉયફ્રેન્ડ વચ્ચે કંઈપણ સારું નથી ચાલી રહ્યું.

દીકરી પણ છે
કાઈલી અને ટ્રેવિસની એક દીકરી પણ છે જેણે પોતાની દીકરીનું નામ સ્ટોર્મી રાખ્યું છે. કાઈલી હંમેશા ઈન્સ્ટાગ્રામ પર પોતાની દીકરીની ક્યૂટ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

તસવીરો વાયરલ
સોશિયલ મીડિયામાં જોતજોતામાં કાયલીની તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરો પરથી તમે નજર પણ નહિ હટાવી શકો.

જન્મ
કાયલીના જીવન વિશે વાત કરીએ તો તેનો જન્મ 1997માં કેલિફોર્નિયાના લોસ એન્જેલસમાં થયો હતો.

પિતા
કાયલી 1976ના સમર ઓલોમ્પિક ડેકેથલોન વિનર બ્રુશ જેનરની દીકરી છે. અને તેની માતા ક્રિસ જેનર ટીવી પર્સનાલિટી છે.

પરિવાર
કાયલીની મોટી બહેન કેંડાલ્લ છે. તેના બંને માતા-પિતા અલગ થઈ ગયા છે અને ક્રિસ તરફથી તેને ત્રણ મોટી બહેન બ્રાન્ડન, બ્રોડી જેનર અને કેસી છે.

અભ્યાસ
કાયલીએ સિયેર્રા કેન્યન સ્કૂલમાં અભ્યાસ મેળવ્યો. સ્કૂલમાં તે નાટકોમાં ભાગ લેતી હતી. 2015માં કેલિફોર્નિયાના લૌરલ સ્પ્રિંગ્સ સ્કૂલમાંથી તેણે હાઈસ્કૂલ ડિપ્લોમા કર્યો.

કરિયર
2007માં કાયલીએ પોતાના પેરેન્ટ્સ અને પોતાની બહેન કિમ, કેન્ડેલ્લા, કૌર્ટની અને ભાઈ રોબ સાથે મળી રિયાલિટી ટીવી શો કિપિંગ અપ વિધ ધી કારદશિયનનો ભાગ બની.

કમાણી
2013માં કાઈલીએ ઓપીઆઈ એન્ડોર્સમેન્ટ થકી 1 લાખ અમેરિકી ડૉલરની કમાણી કરી હતી જે ભારતીય ચલણ મુજબ 67 લાખ રૂપિયાથી પણ વધુ થાય છે.

બ્રાન્ડ એમ્બેસેડર
2015માં કાયલી સ્કિનકેર બ્રાન્ડ નીપની બ્રાન્ડ એમ્બેસેડર બની.

ખુદની બ્રાન્ડ
કાયલીએ 22 મે 2019માં ખુદની સ્કીનકેર બ્રાન્ડ Kylie Skin લૉન્ચ કરી.

રિલેશનશીપ
કાયલી જેનર હાલ રેપ્પર ટ્રેવિસ સ્કોટ સાથે રિલેશનશીપમાં છે, જેના થકી તેને 2018માં તેને એક દીકરી પણ થઈ.

એક્સ બૉયફ્રેન્ડ
અગાઉ 2014થી 2017 દરમિયાન કાયલી જેનરે રેપ્પર ટાયગાને ડેટ કર્યો હતો.

હૉટ પિક
જુઓ અમેરિકી મોડેલ કાયલીની હૉટ તસવીર

હૉટ પિક
આ તસવીરો પરથી નજર નહિ હટાવી શકો

હૉટ પિક
એકલા હોવ ત્યારે જ આ તસવીર જોજો

હૉટ પિક
કાયલીની તસવીરો જોઈ તમે પણ પાણીપાણી થઈ જશો

હૉટ પિક
આ તસવીરમાં કાયલી લાગી રહી છે એકદમ સેક્સી

હૉટ પિક
પૂલમાં મસ્તી કરતી કાયલી પોતાની મિત્રો સાથે

હૉટ પિક
કાયલીની હૉટ તસીવરો

હૉટ પિક
કાયલીની મદમસ્ત તસવીરને જોતા જ રહી જશો

હૉટ પિક
કાયલીની આ તસવીર તમને પણ ઘાયલ કરી દે તેમ છે.

હૉટ પિક
જુઓ કાયલીની સેક્સી તસવીર
|
હૉટ પિક
કાયલીની આ તસવીરને જોતા જ રહી જશો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
