Oops : જુઓ કિમ કાર્દશિયનના 9 વૉર્ડરોબ માલફંક્શન!
કિમ કાર્દશિયન વન ઑફ ધ સલ્ટ્રી ક્વીન્સ છે કે જેઓ અનેક કારણોસર ચર્ચામાં રહે છે. ખેર, આજે કિમના સેક્સ ટેપ કે રિયલિટી શો વિશે વાત નથી કરવાની. જો આપણે કિમની બેટર સાઇડ વિશે વિચારીએ, તો તેઓ પોતાની સુડોળ કાયા (કર્વ્સ) અને સ્ટાઇલ સ્ટેટમેંટ માટે પણ જાણીતા છે.
દરમિયાન એક ગર્લ-નેક્સ્ટ-ડોરની જેમ કિમ કાર્દશિયન પણ ઘણી વખત વૉર્ડરોબ માલફંક્શનનો બન્યા છે. કિમ પોતે એક મોટા સ્ટાર છે, એટલે તેમના વૉર્ડરોબ માલફંક્શન ખૂબ જ ચર્ચામાં અને હૅડલાઇન્સમાં રહે છે.
જોકે કિમ કાર્દશિયન મોટાભાગે પોતે જ સ્ટાઇલિસ્ટ અને મોસ્ટ રિવિલિંગ આઉટફિટ્સ પહેરે છે અને તેમનું આ પહેરવેશ પણ તેમના વૉર્ડરોબ માલફંક્શનનું કારણ બને છે. આપણે મૅરીલિન મોનરોએ મોમેંટ ન ભૂલી શકીએ કે જ્યારે કિમ સગર્ભા હતાં અને વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.
અહીં રજૂ કરીએ છીએ કિમ કાર્દશિયનના એવા વૉર્ડરોબ માલફંક્શન કે જે ક્યારેય ભુલી ન શકાય :

બૂટી શો
કિમ કાર્દશિયન ઘણા પ્રકારના સ્કર્ટ્સ પહેરે છે, પરંતુ આ તસવીરમાંનું સ્કર્ટ આંખો પહોળી કરી નાખે તેવું છે.

સ્ટાઇલ
જો આ સ્ટાઇલ હોય અથવા અકસ્માતે થયું હોય, તો પણ આપણને ચોક્કસ આશ્ચર્ય થાય.

એ એ એ...
એ એ એ... અને ઉડી ગયું સગર્ભા કિમ કાર્દશિયનનું ટુંકુ સ્કર્ટ.

ઝિપ ઇટ અપ
લાગે છે કે આ ઝિપ સ્કર્ટ પહેરવામાં કિમને મુશ્કેલી થઈ રહી છે.

ઉપ્સ!
કિમ બોલ્ડ સ્ટાઇલ સ્ટેટમેંટ ધરાવે છે અને આ રિસ્કી ગાઉને તેમની લિંગરીનું પ્રદર્શન કરી નાંખ્યું.

ટ્વિટર આસ્ક
એલેન ડીજેનેરસ શોમાં આવવાના પાંચ મિનિટ પહેલા જ કિમ કાર્દશિયન ખરાબ રીતે વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં. મુશ્કેલીની આ ઘડીમાં કિમનો સહારો માત્ર સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના લાખો ફૅન્સ જ બન્યા હતાં. કિમે તાત્કાલિક એસઓએસ અલર્ટ પોસ્ટ કર્યું અને ફૅન્સને આ તસવીર પોસ્ટ કરી પૂછ્યું કે શું મારે આ કપડા પહેરવા જોઇએ?

વધુ એક ઝિપ અપ
લાગે છે કે આ બ્લૅક ડ્રેસનું ઝિપર ડૅમેજ થઈ ગયુ હતું.

અંડરવાયર શો
કિમ માટે મેજર ક્લીવેજ અને બ્રા પ્રદર્શિત કરવું મોટી બાબત નથી, પરંતુ આ તસવીરમાં બ્રામાં અંડરવાયર ખૂબ જ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

સ્પષ્ટ ચૂક
શું કિમ ભુલી ગયા હતાં કે જે તેમણે પહેર્યું છે, તે સાચે જ શરીર ઢાંકવા માટેના પુરતા કપડા છે ખરા?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
