Pics : લગ્ન વગર મા બનવા માંગે છે કૅટી, પુરુષ મિત્રની શોધમાં
લૉસ એંજલ્સ, 19 એપ્રિલ : શીર્ષક વાંચીને ચોંકી ગયા ને? પણ સમાચારની ડેટલાઇનમાં આપેલ શહેરનું નામ વાંચ્યા પછી કદાચ આશ્ચર્ય નહીં થાય, કારણ કે આ સેલિબ્રિટી ભારતની નથી કે જે લગ્ન વગર મા બનવા માંગતી હોય.
હા જી, અમે વાત કરી રહ્યાં છીએ હૉલીવુડ સિંગર કૅટી પેરીની. રડારલાઇન.કૉમ વેબસાઇટના જણાવ્યા મુજબ કૅટી પેરીને મા બનવાના અભરખા જાગ્યા છે અને તેમણે પોતાના મિત્રોને કહ્યું છે - હું મા બનવા માટે આતુર છું. જોકે કૅટી પેરીનું માનવું છે કે તેના માટે તેમને કોઈ સંબંધમાં બંધાવાની જરૂર નથી.
બૉલીવુડ સહિત ભારતમાં કદાચ આ વાત અજૂગતી લાગે કે કોઈ સેલિબ્રિટી તો શું, કોઈ સામાન્ય સ્ત્રી પણ જો એમ કહે કે તે મા બનવા માંગે છે, પણ લગ્ન વગર. જોકે ભારત બહાર ખાસ તો પશ્ચિમી દેશોમાં આવું સામાન્ય કહેવાય છે. પશ્ચિમી દેશોમાં તો સામાન્ય સ્ત્રીઓ લગ્ન વગર મા બની જતી હોય છે, તો પછી સેલિબ્રિટીઓને કોણ રોકી શકે.
ખેર, તસવીરો સાથે જોઇએ કે શું કહે છે કૅટી પેરી :

વગર લગ્ને મા બનવા માંગતા કૅટી પેરી
એક સૂત્રે જણાવ્યું - કૅટી જેટલું જલ્દી બની શકે તેમ બાળક ઇચ્છે છે.

વગર લગ્ને મા બનવા માંગતા કૅટી પેરી
કૅટી પેરી પોતાના નવા પુરુષ મિત્રો અંગે વાત નથી કરતાં.

વગર લગ્ને મા બનવા માંગતા કૅટી પેરી
કૅટી પેરી કોઇક એવા પુરુષની શોધમાં છે કે જે તેમની સાથે લગ્નની અપેક્ષા ન રાખે.

વગર લગ્ને મા બનવા માંગતા કૅટી પેરી
કૅટી પેરીએ ડિસેમ્બર-2011માં પોતાના પતિ રસેલ બ્રાન્ડ સાથે છુટાછેડા લીધા હતાં.

વગર લગ્ને મા બનવા માંગતા કૅટી પેરી
કૅટી પેરી પછી સંગીતકાર જ્હૉન મેયર સાથે બ વર્ષ સુધી રિલેશનશિપમાં રહી ગત ફેબ્રુઆરીમાં જુદા થયા હતાં.

વગર લગ્ને મા બનવા માંગતા કૅટી પેરી
હવે કૅટી પેરીને મા બનવાના અભરખા જાગ્યા છે. કૅટીએ પોતાના મિત્રોને કહ્યું છે - હું મા બનવા માટે આતુર છું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
