જુઓ: દીપિકા પાદુકોણેની પહેલી ડિનર ડેટ XXX ફેમેલી સાથે....
દીપિકા પાદુકોણે હમણાં જ તેની નવી XXX ફિલ્મની ફેમેલી સાથે ડિનર ડેટ પર ગઈ હતી. દીપિકા પાદુકોણની ફિલ્મમાં ડાયરેક્ટર અને લીડ એક્ટર વિન ડીઝલ સાથે સારી એવી બોન્ડીંગ થઇ ગઈ છે.
XXX ફિલ્મની ફેમેલી એટલે કે બધા જ મેમ્બર ડિનર ડેટ પર ગયા હતા અને તેમને ડેટ દરમિયાનની અંદરની તસ્વીરો શેર કરી હતી. XXX ફિલ્મના શૂટિંગ દરમિયાન એક વાર રણવીર સિંહ પણ પહોચી ગયો હતો અને તેને જોઈને બધા જ ખુશ હતા. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની જોડી ખાલી બોલિવૂડ જ નહી પરંતુ હોલિવૂડમાં પણ ફેમસ થઇ ચુકી છે.

દીપિકા પાદુકોણેની પહેલી ડિનર ડેટ XXX ફેમેલી સાથે
દીપિકા પાદુકોણે આવનારી હોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ XXX , જેમાં તે હોલિવૂડ મેગા સ્ટાર વિન ડીઝલ સાથે જોવા મળશે.

દીપિકા પાદુકોણેની પહેલી ડિનર ડેટ XXX ફેમેલી
બોલિવૂડમાં આમ પણ દીપિકા પાદુકોણ તેના સુંદર ફિગર માટે જાણીતી છે. પરંતુ જયારે વાત હોલિવૂડની આવે ત્યારે તે કોઈ જ કસર બાકી રાખવા નથી માંગતી.

દીપિકા પાદુકોણેની પહેલી ડિનર ડેટ XXX ફેમેલી સાથે
દીપિકા પાદુકોણની ફિલ્મમાં ડાયરેક્ટર અને લીડ એક્ટર વિન ડીઝલ સાથે સારી એવી બોન્ડીંગ થઇ ગઈ છે.

દીપિકા પાદુકોણેની પહેલી ડિનર ડેટ XXX ફેમેલી સાથે
XXX ફિલ્મની ફેમેલી એટલે કે બધા જ મેમ્બર ડિનર ડેટ પર ગયા હતા અને તેમને ડેટ દરમિયાનની અંદરની તસ્વીરો શેર કરી હતી

દીપિકા પાદુકોણેની પહેલી ડિનર ડેટ XXX ફેમેલી સાથે
Welcome to Toronto ..
Everyone At XXX 3

દીપિકા પાદુકોણેની પહેલી ડિનર ડેટ XXX ફેમેલી સાથે
ફિલ્મની કાસ્ટ થોડી હળવી પળો માણી રહી છે.

દીપિકા પાદુકોણેની પહેલી ડિનર ડેટ XXX ફેમેલી સાથે
XXX ફિલ્મના શૂટિંગ દરમિયાન એક વાર રણવીર સિંહ પણ પહોચી ગયો હતો અને તેને જોઈને બધા જ ખુશ હતા.

દીપિકા પાદુકોણેની પહેલી ડિનર ડેટ XXX ફેમેલી સાથે
દિપીકા પાદુકોણ બેડમિન્ટન સ્ટાર પ્રકાશ પાદુકોણની દિકરી છે પહેલા મોડલિંગ અને પછી ઓમ શાંતિ ઓમથી બોલીવૂડમાં પદાર્પણ.

દીપિકા પાદુકોણેની પહેલી ડિનર ડેટ XXX ફેમેલી સાથે
હોલિવૂડ સ્ટાર વિન ડીઝલ સાથે કામ કરવું એક દીપિકા પાદુકોણે માટે એક સ્વપ્ન સમાન છે.

દીપિકા પાદુકોણેની પહેલી ડિનર ડેટ XXX ફેમેલી સાથે
વિન ડીઝલ અને દીપિકા પાદુકોણેની જોડી આ વખતે હોલિવૂડમાં ધમાલ મચાવશે.

દીપિકા પાદુકોણેની પહેલી ડિનર ડેટ XXX ફેમેલી સાથે
દીપિકાની આ ડેબ્યૂ ફિલ્મ એક એક્શન મૂવી છે. અને આ ફિલ્મમાં દીપિકાનું ફીટ દેખાવું ખુબ જ જરૂરી છે.

દીપિકા પાદુકોણેની પહેલી ડિનર ડેટ XXX ફેમેલી સાથે
હોલિવૂડ મેગા સ્ટાર વિન ડીઝલ. ફાસ્ટ ફ્યૂરસથી લઇને હોલીવૂડની અનેક જાણીતી ફિલ્મો તેના એક્શન અને એટીટ્યૂડના દમ પર ચાલી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
