હોલિવૂડ અભિનેત્રી સલમા હાયકે દિવાળી વિશ કરવાના ચક્કરમાં લોચો માર્યો, બેમતલબ ટ્રોલ્સના અડફેટે ચડી ગઈ!
હોલિવૂડ અભિનેત્રી અને મોડેલ સલમા હાયેક દિવાળી વિશ કરવાના ચક્કરમાં ટ્રોલ્સના નિશાને ચડી ગઈ છે. સલમાએ ફોટો સાથે દિવાળી વિશ કરવા જતા લેવાના દેવા થઈ પડ્યા છે. હવે ટ્રોલ્સ તેને આડે હાથ લઈ ટ્રોલ કરી રહ્યા છે.
હોલિવૂડ અભિનેત્રી અને મોડેલ સલમા હાયેક દિવાળી વિશ કરવાના ચક્કરમાં ટ્રોલ્સના નિશાને ચડી ગઈ છે. સલમાએ ફોટો સાથે દિવાળી વિશ કરવા જતા લેવાના દેવા થઈ પડ્યા છે. હવે ટ્રોલ્સ તેને આડે હાથ લઈ ટ્રોલ કરી રહ્યા છે. જો કે સલમાએ ભુલને બદલે જાણી જોઈને લખ્યુ હોવાનું કહ્યુ છે.

સલમા હાયકે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેના ફેન્સને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. શુભકામના સાથે પોતાની એક તસવીર શેર કરતા તેણે લખ્યું કે, હેપ્પી દિવાળી, શુશ દિવાળી. તેને શુભને બદલે શુશ લખી દીધુ હતું.
સલમા હાયકે પોસ્ટ શેર કરતાની સાથે જ ભારતીય ચાહકોએ તરત જ તેની સ્પેલિંગ મિસ્ટેક તરફ ધ્યાન દોર્યું હતું. એક યુઝરે લખ્યું કે, સારું છે, પરંતુ તે ઠીક છે તમે સલમા છો. જ્યારે બીજાએ લખ્યું, "એ શુભ છે પરંતુ આભાર, ખૂબ ખૂબ સલમા!
જો કે સલમા હાયકે પણ શુશ દીપાવલીની ભૂલનો બચાવ કર્યો અને ભારતીયો જેને જોડણીની ભૂલ કહે છે તે શુશ સાચું છે! ઓછો અવાજ, વધુ પ્રકાશ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
