Pics : એવું તે શું કર્યું સાયરસે કે ફિયાંસ હેમ્સવર્થને પણ ન ગમ્યું!
લૉસ એંજલ્સ, 31 ઑગસ્ટ : હૉલીવુડ અભિનેતા લિએમ હેમ્સવર્થ તાજેતરમાં જ યોજાયેલ એક સંગીત સમારંભમાં પોતાના ફિયાંસ પૉપ સ્ટાર માઇલી સાયરસ દ્વારા અપાયેલ કામોત્તેજક પ્રસ્તુતિ સામે નારાજ છે.
એમટીવી વીડિયો મ્યુઝિક ઍવૉર્ડ સમારંભમાં સાયરસે ગાયક રૉબિન ટિકે સાથે ખૂબ જ બોલ્ડ અંદાજમાં કાર્યક્રમ પ્રસ્તુત કર્યુ હતું. તે અંગે માઇલીની ખૂબ ટીકાઓ પણ થઈ હતી. દરમિયાન શોબીઝસપાય.કૉમ વેબસાઇટના જણાવ્યા મુજબ હેમ્સવર્થ સાયરસની ખૂબ જ ચિંતા કરે છે, પણ સાયરસના બિંદાસ્ત અને બેદરકારીભર્યા અંદાજથી તેઓ ખુશ નથી. અહીં સુધી કે હેમ્સવર્થના મિત્રો તેમને માઇલી સાયરસ સાથે સંબંધ તોડવા સુધીની સલાહ આપી ચુક્યાં છે. મિત્રોનું કહેવું છે કે સાયરસની હરકતો લિએમની આબરૂ અને તેમના કૅરિયર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય પૉપ સ્ટાર માઇલી સાયરસ તથા હૉલીવુડ અભિનેતા લિએમ હેમ્સવર્થ એક વર્ષ અગાઉ સગપણ કરી ચુક્યાં છે. એ પણ વિદિત જ હશે આપને કે ગઈકાલે બૉલીવુડ અભિનેત્રી-દિગ્દર્શક પૂજા ભટ્ટે સાયસનો બચાવ કર્યો હતો.
આવો તસવીરો સાથે જોઇએ માઇલી સાયરસની એમટીવી મ્યુઝિક ઍવૉર્ડ્સમાં કામોત્તેજક પ્રસ્તુતિ :

નારાજ છે ફિયાંસ
હૉલીવુડ અભિનેતા લિએમ હેમ્સવર્થ તાજેતરમાં જ યોજાયેલ એક સંગીત સમારંભમાં પોતાના ફિયાંસ પૉપ સ્ટાર માઇલી સાયરસ દ્વારા અપાયેલ કામોત્તેજક પ્રસ્તુતિ સામે નારાજ છે.

ચોંકાવનારું પરફૉર્મન્સ
એમટીવી મ્યુઝિક ઍવૉર્ડ્સ સમારંભમાં માઇલી સાયરસની પ્રસ્તુતિઓ જોઈ ઉપસ્થિત સેલિબ્રિટીઓ મોંમા આંગળા નાંખી ગયાં.

સાયરસની કામોત્તેજક પ્રસ્તુતિ
સાયરસ દ્વારા ટિકે સાથે અપાયેલ કામોત્તેજક પ્રસ્તુતિના પગલે તેઓ ચર્ચામાં આવ્યા હતાં અને તેમની ટીકાઓ થઈ રહી છે.

હેમ્સવર્થ ચિંતિત
હેમ્સવર્થ સાયરસની ખૂબ જ ચિંતા કરે છે, પણ સાયરસના બિંદાસ્ત અને બેદરકારીભર્યા અંદાજથી તેઓ ખુશ નથી.

સંબંધ તોડવાની સલાહ
હેમ્સવર્થના મિત્રો તેમને માઇલી સાયરસ સાથે સંબંધ તોડવા સુધીની સલાહ આપી ચુક્યાં છે.

કૅરિયર માટે નુકસાનકારક
હેમ્સવર્થના મિત્રોનું કહેવું છે કે સાયરસની હરકતો લિએમની આબરૂ અને તેમના કૅરિયર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

એક વર્ષ અગાઉ થયું સગપણ
આંતરરાષ્ટ્રીય પૉપ સ્ટાર માઇલી સાયરસ તથા હૉલીવુડ અભિનેતા લિએમ હેમ્સવર્થ એક વર્ષ અગાઉ સગપણ કરી ચુક્યાં છે.

પૂજા ભટ્ટનો ટેકો
સાયરસની પ્રસ્તુતિ અંગે થતી ટીકાઓ બાદ બૉલીવુડ અભિનેત્રી-દિગ્દર્શક પૂજા ભટ્ટ તેમના ટેકામાં આગળ આવ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
