Grammy Awards 2018: કેંડ્રિક લેમર જીત્યા 5 એવોર્ડ્સ
60મા ગ્રેમી એવોર્ડ્સની, જેના વિજેતાઓના નામ સોમવારે જાહેર થયા હતા. આ ઇવેન્ટની શરૂઆત લોકપ્રિય કેંડ્રિક લૈમરની ધમાકેદાર પ્રસ્તુતિ સાથે થઇ હતી
ફિલ્મી સિતારાઓ જે ક્ષણની રાહ જોઇ રહ્યા હતા, એ ક્ષણ આવી ગઇ છે. વાત થઇ રહી છે 60મા ગ્રેમી એવોર્ડ્સની, જેના વિજેતાઓના નામ સોમવારે જાહેર થયા હતા. આ ઇવેન્ટની શરૂઆત લોકપ્રિય કેંડ્રિક લૈમરની ધમાકેદાર પ્રસ્તુતિ સાથે થઇ હતી. લેડી ગાગાનું ડાન્સ પર્ફોમન્સ પણ શાનદાર હતું. આ કાર્યક્રમમાં બોલિવૂડ હિરોઇન પ્રિયંકા ચોપરા હાજર રહેશે, એવી સૌને આશા હતા. પરંકુ પ્રિયંકા ક્યાંય જોવા નહોતી મળી. ઉલ્લેખનીય છે કે, આ વખતના ગ્રેમી એવોર્ડ્સમાં કેંડ્રિક લેમરને સાત કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. ગ્રેમી એવોર્ડ્સ 2018ના વિજેતાઓની લિસ્ટ વાંચો અહીં...

બેસ્ટ મ્યૂઝિક વીડિયો
બેસ્ટ ન્યૂ આર્ટિસ્ટ - એલીસિયા કારા
સોંગ ઓફ ધ યર - ધેટ્સ વોટ આઇ લાઇક(બ્રૂનો માર્સ)
બેસ્ટ મ્યૂઝિક વીડિયો - હંબલ, કેંડ્રિક લેમર
બેસ્ટ કંટ્રી આલ્બમ - Broken Halos

બેસ્ટ રૉક આલ્બમ
બેસ્ટ રૉક આલ્બમ - અ ડીપર અંડરસ્ટેન્ડિંગ, ધ વોર ઑન ડ્રગ્સ
બેસ્ટ રેપ આલ્બમ - ડેમ, કેંડ્રિક લેમર
બેસ્ટ પોપ સોલો પર્ફોમન્સ - એડ શેરીન (શેપ ઓફ યૂ)
બેસ્ટ પોપ વોકલ આલ્બમ - એડ શેરીન

બેસ્ટ રેપ સોંગ
બેસ્ટ અમેરિકન આલ્બમ - ધ નેશવિલી સાઉન્ડ
બેસ્ટ R&B પર્ફોમન્સ - ધેટ્સ વોટ આઇ લાઇક(બ્રૂનો માર્સ)
બેસ્ટ રેપ સોંગ - હંબલ, કેંડ્રિક લેમર
બેસ્ટ રેપ/સોંગ કોલાબ્રેશન - લોયાલટી, કેંડ્રિક લેમર, રિહાના
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
