13 Memorable PDA કે જેણે 2014ને બનાવ્યું રોમાંટિક વર્ષ
સેલિબ્રિટીઓ દ્વારા જાહેરમાં પ્રેમ પ્રદર્શિત કરવો (Public Display of Affection એટલે કે PDA) મધુર અને વિલક્ષણ હોઈ શકે, તો ક્યારેક-ક્યારેક તે અશ્લીલ પણ બની શકે. પ્રેમી પંખીડાઓ દ્વારા જાહેર સ્થળોએ પ્રેમનું પ્રદર્શન કરવું અનેક વખત આંખો પહોળી કરનારું બની જાય છે. જોકે મોટાભાગની સેલિબ્રિટીઓને પીડીએ ગમે છે, જ્યારે કેટલીક સેલિબ્રિટીઓ તેને ધિક્કારે છે.
આપણે રેડ કારપેટ અને વિવિધ ઇવેંટ્સ દરમિયાન ઘણી સેલિબ્રિટીઓને જાહેરમાં કિસ કરતા જોઈ છે. જોકે કિસિંગ સામાન્ય બાબત છે અને કેટલાક જાહેરમાં લિપ-લૉકમાં લીન પણ થઈ જાય છે. આપણે ધ ટાયરા શોમાં ટાયરા બૅંક્સનો પીડીએ પ્રદર્શન ન ભૂલી શકીએ. ટાયરા તથા બૉ બૉ એક-બીજામાં લીન થઈ ગયા હતાં.
જ્યારે પીડીએની વાત થતી હોય, ત્યારે કિમ કાર્દશિયન અને તેમના શુરા પતિ કૅન્યે વેસ્ટને કઈ રીતે બાકાત રાખી શકાય. તાજેતરમાં જ કૅન્યે વેસ્ટ પેરિસ ખાતે એક બિલ્ડિંગમાંથી સીડી વડે ઉતરતી વખતે પોતાના પત્ની કિમના બટને જાહેરમાં પકડતા અને દબાવતા દેખાયા હતાં. કિમ-કૅન્યે વચ્ચે તો આ બાબત સાવ સામાન્ય છે.
ચાલો તસવીરોમાં હૉલીવુડ સેલિબ્રિટીઓનું પીડીએ કે જે 2014ને રોમાંટિક બનાવી ગયું :

માઇલી-પૅટ્રિક
માઇલી સાયરસ અને પૅટ્રિક સ્ક્વૅર્ઝેનેગરે નવેમ્બરમાં કેટલાક પીડીએ કર્યા અને આ સાથે જ બંને વચ્ચેનું ડેટિંગ કન્ફર્મ થઈ ગયું. માઇલી અને પૅટ્રિક 13મી નવેમ્બર, 2014ના રોજ યૂએસસી ફુટબૉલ મેદાનમાં જાહેરમાં પ્રેમ પ્રદર્શિત કરતા દેખાયા હતાં.

બેયોન્સ-જે
પાવર કપલ બેયોન્સ નોલ્સ તથા જે ઝેડે આ પીડીએ દ્વારા બંને વચ્ચે છુટાછેડાની અટકળો ફગાવી હતી.

કિમ-કૅન્યે
કિમ્યે એટલે કે કિમ કાર્દશિયન તથા કૅન્યે વેસ્ટે અનેક પીડીએ મોમેંટ્સ દ્વારા 2014ને રોમાંટિક વર્ષ બનાવ્યું.

જસ્ટિન-જેસિકા
અપેક્ષિત કપલ જસ્ટિન ટિમ્બરલેક તથા જેસિકા બીલ જાહેરમાં એક-બીજાને કિસ કરી ઘણા લોકોની આંખો પહોળી કરી નાંખી.

મૅથ્યુ-કૅમિલા
મૅથ્યુ મૅકૉનુઘે તથા કૅમિલા એલ્વેસ વચ્ચેનું આ પીડીએ ઑસ્કાર 2014 દરમિયાનની યાદગાર મોમેંટ છે.

એડમ-બેહટી
નવપરિણીત કપલ એડમ લેવિન તથા બેહટી પ્રિંસ્લૂ પીડીએની બાબતમાં જરાય પાછળ ન રહ્યાં.

એસ્ટન-મિલા
ક્યૂટ સેલિબ્રિટી કપલ એસ્ટન કુચર તથા મિલા કુનિસે પણ જાહેરમાં પ્રેમ પ્રદર્શિત કરવામાં કોઈ કસર બાકી નહોતી રાખી.

બિગ-એરિયાના
બિગ સીન એરિયાના ગ્રાન્ડ સાથે ડેટિંગ કરતા ઝડપાઈ ગયા હતાં. થોડાક મહીનાઓ દરમિયાન બંનેએ ઘણી વખત પીડીએ કર્યાં.

એમ્મા-એન્ડ્ર્યુ
એમ્મા સ્ટોન તથા એન્ડ્ર્યુ ગાર્લફીલ્ડ ફૅવરિટ સેલિબ્રિટી કપલ છે અને બંને જાહેરમાં પ્રેમ પ્રદર્શિત કરતા રહે છે.

ગિસેલે-ટૉમ
ગિસેલે બુંડચેન તથા ટૉમ બ્રૅડી 2009માં લગ્નગ્રંથિથી જોડાયાં અને જાહેરમાં પ્રેમ પ્રદર્શિત કરતી આ તસવીરો ઘણુ બધુ કહી જાય છે.

નિકોલ-કેઇથ
નિકોલ કિડમૅન તથા કેઇથ અર્બનની આ 2014ની વન ઑફ ધ ક્યૂટેસ્ટ તસવીર છે કે જેને લોકોએ દિલ જીતી લીધા હતાં.

ક્રિસ-એન્ના
ક્રિસ પ્રૅટ તથા એન્ના ફૅરિસ પણ પીડીએની બાબતમાં કોઈના કરતા પાછળ નથી.

રૉબર્ટ-એફકેએ
હૅન્ડસમ રૉબર્ટ પૅટિંસન તથા એફકેએ ટ્વિગ્સનો રોમાંસ સાતમા આસમાને છે અને આ તસવીરમાં તેમનું બેસ્ટ પીડીએ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
