Pics : કૅમરન ડિયાઝને બિકિની સરકી જવાનો ભય
લૉસ એંજલ્સ, 20 એપ્રિલ : હૉલીવુડ અભિનેત્રી કૅમરન ડિયાઝ એક ફિલ્મના શૂટિંગ દરમિયાન ખૂબ જ ચિંતાગ્રસ્ત પરિસ્થિતિમાંથી પસાર થયાં. તેમને ભય હતો કે શૂટિંગ દરમિયાન ક્યાંક તેમની બિકિની લપસી કે ઉતરી ન જાય.
કૅમરન ડિયાઝ હાલમાં ધ અધર વુમન ફિલ્મમાં કામ કરી રહ્યાં છે અને ફિલ્મના કેટલાંક દૃશ્યોનું શૂટિંગ કરતી વખતે તેઓ ચિંતામાં મૂકાઈ ગયા હતાં. 41 વર્ષીય કૅમરન ડિયાઝ ફિલ્મમાં એક દૃશ્યમાં બિકિની પહેરી દોડી રહ્યા હતાં. આ સીન આપતા પહેલા તેમણે ખાત્રી કરી લીધી કે તેમણે બિકિની યોગ્ય રીતે તો પહેરી છે ન? નહિંતર તો ક્ષોભજનક પરિસ્થિત ઊભી થઈ જશે. ફિલ્મમાં ડિયાઝ સાથે અભિનેત્રી લેસલી મન તથા કેટ અપટન પણ છે.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

કૅમરન ડિયાઝ
કૉન્ટૅક્ટમ્યુઝિક.કૉમ વેબસાઇટના જણાવ્યા મુજબ ડિયાઝે જણાવ્યું - હું ખાત્રી કરુ છું કે બિકિની યોગ્ય સ્થાને રહે. બિકિની જો લપસી કે સરકી, તો પરિસ્થિતિ બહુ ક્ષોભજનક હોઈ શકે છે.

કૅમરન ડિયાઝ
ડિયાઝનું કહેવું છે - જોકે મેં ફિલ્મમાં અંગ પ્રદર્શન કર્યું, પણ મેં પોતાના શરીરને યોગ્ય આકારમાં જાળવી રાખવા માટે વધુ કસરત નથી કરી.

કૅમરન ડિયાઝ
કૅમરન ડિયાઝે જણાવ્યું - મારો મતલબ છે કે હું આ ફિલ્મ માટે કોઈ ખાસ કસરત નહોતી કરી રહી.

કૅમરન ડિયાઝ
કૅમરન ડિયાઝે જણાવ્યું - હકીકતમાં હું ફિલ્મ માટે પોતાની સામાન્ય કસરત કરતી હતી. હું થોડીક ઢીલી પડી ગઈ હતી. મારું ધ્યાન આ વાત પર છે કે હું સ્વસ્થ રહું.

કૅમરન ડિયાઝ
ધ અધર વુમન ફિલ્મમાં ડિયાઝ સાથે અભિનેત્રી લેસલી મન તથા કેટ અપટન પણ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
