Birthday Spcl : ઓગણચાલીસી એંજેલિનાની 39 તસવીરો!
જાણીતા અને સેક્સી હૉલીવુડ અભિનેત્રી એંજેલિના જોલી આજે પોતાનો 39મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે. તેમનો જન્મ 4થી જૂન, 1975ના રોજ અમેરિકામાં થયો હતો. તેઓ દુનિયાના સૌથી સુંદર મહિલાઓમાંના એક ગણાય છે. એંજેલિના જોલી છેલ્લા 9 વર્ષોથી લિવ-ઇન પાર્ટનર બ્રૅડ પિટ સાથે રહે છે અને બંનેના 6 બાળકો પણ છે.
માત્ર 14 વર્ષની વયે ફૅશન મૉડેલ તરીકે કૅરિયર શરૂ કરનાર એંજેલિના જોલી અત્યાર સુધી કૉમેડી, એક્શન ડ્રામાથી માંડી થ્રિલર સુધી તમામ પ્રકારની ફિલ્મો કરી ચુક્યા છે. તેમને અત્યાર સુધી ત્રણ ગોલ્ડન ગ્લોબ પુરસ્કારો, બે સ્ક્રીની એક્ટર્સ ગિલ્ટ ઍવૉર્ડ્સ તથા એક એકેડેમી પુરસ્કાર હાસલ થયાં છે. તેમણે હૉલીવુડમાં અનેક હિટ ફિલ્મો આપી છે.
એંજેલિના જોલી ટૅટૂ માટે ખાસ ચર્ચિત રહે છે. તેમના શરીરના જુદા-જુદા ભાગે એક, બે નહીં, પણ 13 ટૅટ છે, પરંતુ તેમની અનેક ફિલ્મોમાં ટૅટૂને મેક-અપ વડે ઢાંકી દેવાય છે. એંજેલિના જોલીના લિવ ઇન પાર્ટનર બ્રૅડ પિટ છે અને એંજેલિના જોલી-બ્રૅડ પિટની જોડી દુનિયાની સૌથી ચર્ચિત જોડી ગણાય છે. આ જોડી હૉલીવુડ જ નહીં, પણ દુનિયાની સૌથી આકર્ષક જોડી મનાય છે. આ જોડી બ્રૅંજેલિના તરીકે પણ ઓળખાય છે.
બ્રૅંજેલિના છેલ્લા 9 વર્ષથી સાથે રહે છે અને આ દરમિયાન એંજેલિનાએ બ્રૅડ પિટના 3 બાળકોને જન્મ આપ્યાં છે, જ્યારે ત્રણ બાળકો આ જોડીએ દત્તક લીધા છે. ચર્ચા છે કે બ્રૅંજેલિના ટુંકમાં જ લગ્ન કરી શકે છે. તેમણે શોપિંગ પણ શરૂ કરી દીધું છે, પરંતુ એંજેલિના હાલ આવી વાતોને માત્ર અફવા કહે છે. જોકે તેઓ એટલુ જરૂર કહે છે કે તેઓ ટુંકમાં જ લગ્નનું પ્લાનિંગ કરી રહ્યાં છે. એંજેલિના જોલીના આ ત્રીજા લગ્ન હશે. અગાઉ તેઓ બે વાર છુટાછેડા લઈ ચુક્યાં છે.
ચાલો તસવીરોમાં જોઇએ ‘એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39' :

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39

એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
એંજેલિના જોલી - મોસ્ટ વૉન્ટેડ@39
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
