Hot રિહાનાનું ઇંસ્ટાગ્રામ પર Hot Comeback : જુઓ તસવીરો
ઇંસ્ટાગ્રામ અપેક્ષા કરતા વધુ હૉટ અને રસપ્રદ બનતુ જાય છે. છ માસ પહેલા ઇંસ્ટાગ્રામ છોડી દેનાર પૉપ સ્ટાર રિહાનાએ ઇંસ્ટાગ્રામ પર કમબૅક કર્યુ છે. રિહાનાનું ઍકાઉંટ પહેલા ડિલીટ કરાયુ હતું, પછી રિસ્ટોર કરાયુ હતું અને પછી છ માસ સુધી તે બંધ કર દેવાયુ હતું. દરમિયાન બૅડ ગર્લ રીરી રિહાનાએ ઇંસ્ટાગ્રામ પર કમબૅક કરવાનો નિર્ણય કરી લીધો છે.

રિહાનાએ પ્રતિબંધિત તસવીરો પોસ્ટ કર્યા બાદ ઇંસ્ટાગ્રામનો યૂઝ બંધ કરી દીધો હતો. ઇંસ્ટાગ્રામે રિહાના દ્વારા પોસ્ટ કરેલી નિપલ્સ અને બીજી એસેટ્સ દર્શાવતી તસવીરો હટાવી દીધી હતી. રિહાનાએ મેમાં ફરીથી બ્રેસ્ટ અને નિપલ્સ શો કરતી તસવીરો પોસ્ટ કરી ઇંસ્ટાગ્રામના નિયમોનો ભંગ કર્યો હતો. ઇંસ્ટાગ્રામે તે તસવીરો પણ હટાવી દીધી હતી.
હવે રિહાના ઇંસ્ટાગ્રામ પર પાછા ફર્યા છે અને આપણે શું અપેક્ષા કરી શકીએ તેમની પાસે? શું આ બોલ્ડ અને ડૅરિંગ સૉંગસ્ટ્રેસ વધુ બોલ્ડ તસવીરો પોસ્ટ કરશે?
આ રહી હૉટ તસવીર : ખેર, રિહાનાએ સાચે જ કેટલીક હૉટ તસવીરો પોસ્ટ કરી છે (જોકે ઇંસ્ટાગ્રામના નિયમોનો પૂરતો ખ્યાલ રાખ્યો છે).

કેટલાક ડાન્સ વીડિયો : રિહાનાએ ઇંસ્ટાગ્રામ પર કમબૅક સાથે જ કેટલાક ડાન્સ વીડિયો પણ શૅર કર્યા છે.

ફોટોશૂટ : રિહાના બોલ્ડ છે અને ફોટોશૂટ દરમિયાન બૅર થવામાં સંકોચ નથી કરતાં. તૈયાર થઈ જાઓ આવી વધુ કેટલીક તસવીરો માટે.

વૅકેશનિંગ : રિહાનાને મુસાફરીનો શોખ છે અને પોતાના બીએફએફ મેલિસા તથા અન્ય સેલિબ્રિટી મિત્રો સાથે વૅકેશનની ઉજવણી પણ કરતા રહે છે. એટલે રિહાના ઇંસ્ટાગ્રામ પર કેટલાક વૅકેશન પિક્સ પણ હોય જ.

ટૅન લાઇન્સ : આહ! રિહાનાનો બિકિની પ્રેમ. તેઓ કોઈ પણ સીઝનમાં બિકિની પહેરે છે અને પોતાની ટૅન લાઇન્સ તથા સિગ્નેચર સ્ટાઇલનું પ્રદર્શન કરે છે.

સ્મૉકિંગ ફૉર સ્યોર : રિહાનાને પોતાનો મારીજુઆના તથા સિગરેટ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં કોઈ સંકોચ નથી. તેઓ સ્મૉકિંગ કરતી તસવીરો પણ બિંદાસ્ત રીતે શૅર કરતા હોય છે.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
