લાડલી ઑફ ધ કન્ટ્રી ઝોહરા સહેગલ થયાં 101 વર્ષના
મુંબઈ, 27 એપ્રિલ : ભારતીય ફિલ્મ ઉદ્યોગ તથા રંગમંચના જાણીતા તેમજ પીઢ અભિનેત્રી ઝોહરા સહેગલ આજે પોતાનો 101મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે.

ગત વર્ષે તેમણે પોતાની અધિકૃત આત્મકથા ‘ઝોહરા સહેગલ : ફૅટી'નું વિમોચન કરી 100મો જન્મ દિવસ ઉજવ્યો હતો. ‘યુનાઇટેડ નેશન્સ પૉપ્યુલેશન ફંડ-લાડલી મીડિયા ઍવૉર્ડસ'એ 2008માં ઝોહરા સહેગલને ‘લાડલી ઑફ ધ કન્ટ્રી' પુરસ્કારથી સન્માનિત કર્યા હતાં.
વીર ઝારા ફિલ્મમાં ઝોહરા સહેગલ સાથે કામ કરી ચુકેલાં બૉલીવુડ અભિનેત્રી દિવ્યા દત્તાએ ટ્વિટર ઉપર લખ્યું - કાયમ આકર્ષક દેખાતાં ઝોહરાને જન્મ દિવસની શુભેચ્છાઓ. મારા માટે વીર ઝારામાં તેમની સાથે કામ કરવું સન્માનની બાબત છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
