Pics : યુવાન છું, હક છે રોમાંસ કરવાનો : રણબીર કપૂર
મુંબઈ, 17 મે : આગામી 31મી મેએ રિલીઝ થતી કરણ જૌહરની બહુચર્ચિત ફિલ્મ યે જવાની હૈ દીવાનીનું પ્રમોશન પુરજોશમાં ચાલી રહ્યું છે. ફિલ્મની યૂએસપી દીપિકા પાદુકોણે તથા રણબીર કપૂર છે.
ફિલ્મના પ્રમોશન માટે રણબીર કપૂર લંડન પછી દુબઈ પણ પહોંચી ગયાં. દુબઈમાં પ્રમોશન દરમિયાન રણબીર કપૂરે ખૂબ મસ્તી કરી. તેમની સાથે કલ્કી કોચલીન તથા આદિત્ય રૉય કપૂર પણ હતાં. દુબઈ જતા પહેલા રણબીરે ફૅન્સને ઑટોગ્રાફ આપ્યાં અને ઠુમકાં પણ લગાવ્યાં.
દરમિયાન ફિલ્મના એક પ્રમોશન ઈવેંટમાં અચાનક જ રણબીર ભડકી ગયાં અને પત્રકારને સારી રીતે સમજાવી દીધું કે કૃપયા પર્સનલ સવાલ ન કરો, મને નથી ગમતું. પત્રકારે બસ એટલું જ પૂછ્યૂં હતું કે શું આપની આવનાર ફિલ્મમાં આપને પોતાની એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણે સાથે કામ કરતાં કોઈ મુશ્કેલી થઈ? બસ રણબીર અકળાઈ ઉઠ્યાં, પરંતુ તેમણે તરત પોતાની જાતને સંભાળતા એટલું જ કહ્યું - મને નથી લાગતું કે મીડિયાએ મને અંગત સવાલ કરવા જોઇએ. આપ લોકો ફિલ્મ અંગે પૂછો, હું દરેક સવાલનો જવાબ આપીશ. રહી વાત રોમાંસ કરવાની, તો આપને જણાવી દઉં કે હું યુવાન છું, તેથી મારો હક છે રોમાંસ કરવાનો, કોઈને કોઈ મુશ્કેલી હોય, તો મને જણવે, હું સારી રીતે સમજાવી દઉ છું.
આવો તસવીરોમાં જોઇએ યે જવાની હૈ દીવાની ફિલ્મનું દુબઈમાં પ્રમોશન.

પુરજોશ ચાલતું વાયજેએચડીનું પ્રમોશન
યે જવાની હૈ દીવાની ફિલ્મના પ્રમોશન માટે રણબીર કપૂર લંડન બાદ તાજેતરમાં જ દુબઈ પહોંચ્યાં. તેમની સાથે કલ્કી કોચલીન તથા આદિત્ય રૉય કપૂર પણ હતાં. દુબઈ જતા પહેલા રણબીરે ઠુમકા લગાવ્યાં અને ફૅન્સને ઑટોગ્રાફ પણ આપ્યાં. દુબઈમાં પણ ધમાકેદાર પ્રમોશન કર્યું.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ

Click it and Unblock the Notifications