Rare-Unseen : જ્યારે અમિતાભને જોવા PM પહોંચ્યા હૉસ્પિટલે!
મુંબઈ, 11 ઑક્ટોબર : બૉલીવુડના શહેંશાહ અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આજે 72 વર્ષના થઈ ગયાં. તેમણે ગત વર્ષે જન્મ દિવસે કહ્યુ હતું કે હવે વર્ષો બહુ ઝડપથી પસાર થઈ રહ્યાં છે. લગભગ પાંચ દાયકાના કૅરિયરમાં અમિતાભે ઝંજીર, અભિમાન, કભી કભી, સિલસિલા, બાગબાન, પા તથા સત્યાગ્રહ જેવી યાદગાર ફિલ્મો કરી છે.
જોકે અમિતાભ બચ્ચન કહે છે કે તેઓ વધતી વયનો સ્વીકાર કરે છે. હાલ ટેલીવિઝન ગેમ શો કૌન બનેગા કરોડપતિના શૂટિંગમાં વ્યસ્ત અમિતાભે બ્લૉગ ઉપર લખ્યું હતું - હું ઇનકાર નથી કરતો, હું વધતી વયના વર્ષોને સ્વીકાર કરુ છું. આ જીવન પ્રક્રિયાની સામાન્ય બાબત છે. આપણે સૌ ધન્ય છીએ.

જયા-અમિતાભ
જયા-અમિતાભ.

અમિતાભની રૅર અને અનસીન તસવીરો
અમિતાભની રૅર અને અનસીન તસવીરો.

પરિવાર સાથે અમિતાભ
પરિવાર સાથે અમિતાભ.

અમિતાભ-જયા
અમિતાભ અને જયાના લગ્નની તસવીર.

પરિવાર સાથે અમિતાભ
પરિવાર સાથે અમિતાભ.

અમિતાભ-જયા
અમિતાભ અને જયાના લગ્નની તસવીર.

શ્વેતા-અભિ સાથે અમિતાભ
પુત્રી શ્વેતા અને પુત્ર અભિષેક સાથે અમિતાભ.

પિતાના ખોળામાં અમિતાભ
પિતાના ખોળામાં અમિતાભ.

પરિવાર સાથે અમિતાભ
પરિવાર સાથે અમિતાભ.

જયા-અમિતાભ
જયા-અમિતાભ.

પરિવાર સાથે અમિતાભ
પરિવાર સાથે અમિતાભ.

અભિ સાથે અમિતાભ
પુત્ર અભિષેક સાથે અમિતાભ બચ્ચન.

સલમાન-આમિર સાથે
સલમાન ખાન, શ્રીદેવી, નીલમ અને આમિર ખાન સાથે અમિતાભ.

જાવેદ-દિલીપ-અમિતાભ
જાવેદ અખ્તર અને દિલીપ કુમાર સાથે અમિતાભ.

અભિષેક-અમિતાભ
પુત્ર અભિષેક સાથે અમિતાભ.

અભિ-અમિતાભ
પુત્ર અભિષેક સાથે ગમ્મત કરતાં અમિતાભ.

પરિવાર સાથે
પરિવાર સાથે અમિતાભ.

માતા સાથે
માતા તેજી બચ્ચન સાથે અમિતાભ.

રાજીવ સાથે અમિતાભ
કોંગ્રેસમાં જોડાયા બાદ તે વખતના વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે અમિતાભ બચ્ચન.

સોનિયા સાથે
સોનિયા ગાંધી સાથે અમિતાભ.

ઇંદિરા પહોંચ્યા હૉસ્પિટલે
કુલી ફિલ્મ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અમિતાભ બચ્ચનને હૉસ્પિટલમાં જોવા જતાં તે વખતના વડાપ્રધાન ઇંદિરા ગાંધી.

બાળક અમિતાભ
અમિતાભ બચ્ચનની બાળપણની તસવીરો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
