પતિને શાનદાર-યાદગાર વિદાય આપવા માંગે છે પૅમ
મુંબઈ, 27 ઑક્ટોબર : યશ ચોપરાને આજે દરેક વ્યક્તિ પોત-પોતાની રીતે શ્રદ્ધાંજિલ આપી રહી છે. તેમનું આમ અચાનક જતું રહેવું, બૉલીવુડને ખુંચી રહ્યું છે. કિંગ ખાન શાહરુખ ખાની લઈ શહેંશાહ અમિતાભ બચ્ચન, કમલ હસન, પ્રેમ ચોપરા, સલમાન ખાન, રાણી મુખર્જી, હૃતિક રોશન, સૈફ અલી ખાન, કરીના કપૂર વગેરે દરેકે દરેક યશજીને પોતાના તરફથી કઈંકને કઈંક યાદો આપવા માંગે છે.
હવે યશના પત્ની પામેલા ઉર્ફે પૅમ પણ પોતાના પતિને યાદગાર વિદાય આપવા માંગે છે. પામેલા બૉલીવુડના કિંગ ઑફ રોમાંસની વિદાય રોમેન્ટિક અને શાનદાર રીતે કરવા માંગે છે. પૅમ ઇચ્છે છે કે તેઓ યશ ચોપરાની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાનનું એક બહુ જ શાનદાર પ્રીમિયમ કરે. બિલ્કુલ એવું જ કે જેવું યશજી ઇચ્છતા હતાં. જતાં-જતાં યશજી તો પોતાની છેલ્લી ફિલ્મ મોટા પડદે ન જોઈ શક્યાં, પરંતુ તેમનાં પત્ની તેમની આ છેલ્લી ખ્વાઇશ પૂર્ણ કરવા માંગે છે.
પૅમે એક અધિકૃત જાહેરાત કરતાં જણાવ્યું - હું પોતાના પતિને એક યાદગાર વિદાય આપવા માંગુ છું. તેથી જેવું તે ઇચ્છતા હતાં, તેવી જ રીતે અમે તેમની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાનનું એક બહુ જ શાનદાર પ્રીમિયર યોજવાનું વિચાર્યું છે. આવું આયોજન તેમના માટે એક પરફેક્ટ શ્રદ્ધાંજલિ હશે. મેં પોતાનાં બંને પુત્રો આદિત્ય અને ઉદયને કહ્યું છે કે તેઓ તમામ તૈયારીઓ કરી નાંખે. આ પ્રીમિયર તેમના જીવનને સેલિબ્રેટ કરશે, નહિં કે તેમના અંગે આત્મ-પ્રશંસા કરશે.
આ શાનદાર પ્રીમિયરની તારીખ 12મી નવેમ્બર નક્કી કરાઈ છે. બાકીની વિગતો ઉપર હાલ વાતચીત ચાલું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
