આ રહી બોલીવુડની Team India, કોણ હશે કોહલી અને કોણ જાડેજા!
વર્લ્ડકપ ફિવર હવે જોરદાર ચડી ગયો છે. ind vs aus મેચની એક એક બોલની સાથે લોકોના ધબકારા પણ ઉપર નીચે થઇ રહ્યા છે. પરંતુ કંઇપણ થાય આ વખતની ટીમ ઇન્ડિયા તો સાચે જ હીરો છે.
વિશ્વકપ 2015ની દરેક મેચમાં ઇન્ડિયાએ પોતાનું બેસ્ટ પ્રદર્શન કર્યું છે અને ધોની બ્રિગેડે સાબિત કર્યું છે કે તેઓ બધાના હીરો છે. એવા હીરો જેની વાર્તા રૂપેરી પરદા પર ઊતારવામાં આવે તો મજા આવી જાય. આપણી ટીમ ઇન્ડિયાના 11 ખેલાડીઓની રમત જો બોલીવુડ પરદા પર ઊતારવામાં આવે તો આ ટીમ બનશે આપણી Winning 11ની ટીમ.
જુઓ તસવીરોમાં કયો હીરો રહેશે કયા ખેલાડીના રોલમાં પરફેક્ટ...

રણવીર સિંહ as શિખર ધવન
ટીમ ઇન્ડિયામાં શિખર ધવનની ટીમના ભરપૂર વખાણ થયા છે. અને બોલિવુડમાં રણવીર સિંહની મૂછોના પણ ભારે વખાણ થયા છે. એટલે શિખર ધવનના રોલમાં રણવીર સિંહ પરફેક્ટ છે

રાજકુમાર રાવ as રોહિત શર્મા
રોહિત શર્મા જેવો ઓપર જો ઇન્ડિયાને જીત અપાવી શકે છે તો રાજકુમાર રાવ જેવો ઓપનર બોક્સ ઓફિસને તાબડતોડ કલેક્શન કરાવી શકે છે.

વરૂણ ધવન as વિરાટ કોહલી
આ રોલ શોધવામાં ઘણી મુશ્કેલી પડી. વિરાટ જેવો રફ એન્ડ ટફ અને એટલો જ લવર બોય... આટલી બધી ખૂબી એક એક્ટરમાં કેવી રીતે મળે, બસ આ ફોટો જોઇ અને બદલાપુર યાદ આવી ગયું.

સાકિબ સલીમ as અજિંક્ય રહાણે
મુંબઇના અજિંક્ય રહાણે નાના છે, તેમનામાં પોટેંશિયલ અને તેઓ ઇન્ડિયાના સૌથી સટીક ટેકનિકલ બેટ્સમેન છે. સાકિબ સલીમ પણ યંગ બોલીવુડના બેસ્ટ ટેકનિકલ એક્ટર છે.

વરૂણ શર્મા as સુરેશ રૈના
અમે કંઇ વિચારતા એ પહેલા તો રૈનાની આ તસવીર મળી ગઇ અને અમને ફુકરેનો ચૂચા યાદ આવી ગયો. ત્યાર બાદ અમને રૈના માટે બીજુ કોઇ પરફેક્ટ ના લાગ્યું.

સુશાંત સિંહ રાજપૂત as મહેન્દ્ર સિંહ ધોની
ભઇ સુશાંતનો કોઇ રિપ્લેસમેન્ટ ના હોઇ શકે, આ રોલ માટે તેઓ ખૂબ જ મહેનત કરી ચૂક્યા છે અને તેમનો ક્રિકેટ ફિવર કાઇ પો છેથી અત્યાર સુધી શાનદાર છે.

નવાજુદ્દીન સિદ્દી as રવિન્દ્ર જાડેજા
બાબાની એક્ટિંગનો જવાબ નથી અને જાડેજા તો જાડેજા જ છે. કંઇ પણ કહો તે તો સર જ છે.

નીલ ભૂપલમ as આર અશ્વિન
નીલ ભૂપલમ ધીરે ધીરે ઇન્ડસ્ટ્રીમાં ક્યારે જામી ગયા કોઇને ખબર જ ના પડી. આપણા અશ્વિન પણ એવા જ છે. તક મળી તો બેટ્સમેનોને પાણી પીવડાવી દે છે.

કુશાલ ટંડન as ઉમેશ યાદવ
ઉમેશ યાદવના રોલ માટે પહેલા તો અમને સિદ્ધાર્થ મલ્હોત્રાનું નામ સુજ્યું પછી વિચાર્યું કે કુશાલ ટંડન પણ યોગ્ય રહેશે.

ઇમરાન હાશમી as મોહિત શર્મા
ઇમરાન હાશમી અને મોહિત શર્મા બંને એક્સપ્રેસ કમાલની છે. ઇમરાનને મોહિતના રોલમાં જોવો ઘણો રસપ્રદ રહેશે.

ઇરફાન ખાન as મોહમ્મદ શામી
ઇરફાન ખાન કંઇપણ કરે છે તે પરફેક્ટ જ લાગે છે. અમારે શોધવું ના પડ્યું તેઓ મોહમ્મદ શામી જેવા જ લાગે
-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત








Click it and Unblock the Notifications
