Pics : ‘ઘનચક્કરના પ્રમોશનમાં કોઈ કચાશ નહિં છોડાય’
મુંબઈ, 11 જૂન : ઘનચક્કર ફિલ્મના મુખ્ય અભિનેતા ઇમરાન હાશમી કહે છે કે તેમની ટીમે વિવિધ શહેરો તેમજ રિયલિટી કાર્યક્રમોમાં આ ફિલ્મના પ્રચારમાં કોઈ કચાશ નથી રાખી રહ્યાં. ફિલ્મ આગામી 28મી જૂનના રોજ રિલીઝ થઈ રહી છે. ઘનચક્કર ફિલ્મના પ્રમોશન અંગે માહિતી આપતાં ઇમરાન હાશમીએ જણાવ્યું - હજી વધુ પણ ઘણા રિયલિટી શો છે. અમારે ઘણા બધા શહેરોનો પ્રમોશનલ પ્રવાસ કરવાનો છે.
38 વર્ષીય ઇમરાન હાશમી ડાન્સ રિયલિટી શો ઇન્ડિયાસ ડાન્સિંગ સુપરસ્ટાર એટલે કે આઈડીએસના સેટ ઉપર સોમવારે ફિલ્મનું પ્રમોશન કરવા આવ્યા હતાં. ઇમરાન સાથે ફિલ્મના અભિનેત્રી વિદ્યા બાલન પણ ઉપસ્થિત હતાં. આ પ્રસંગે આઈડીએસના જજિસ રીતેશ દેશમુખ ઉપરાંત ગીતા કપૂર તેમજ એશ્લે લોબો પણ હાજર હતાં. તમામ લોકોએ આઈડીએસના સેટ ઉપર ખૂબ ધમાલ કરી.
આવો તસવીરો સાથે જોઇએ અને જાણીએ ઘનચક્કર ફિલ્મના પ્રમોશન અંગે.

પ્રમોશનલ ટૂર્સ
ઇમરાન હાશમીએ જણાવ્યું કે ઘનચક્કર ફિલ્મના પ્રમોશન માટે તેઓ અને ફિલ્મની ટીમ 8થી 10 શહેરોની પ્રમોશનલ ટૂર ઉપર છે. તેમણે જણાવ્યું કે અમે પ્રચારમાં કોઈ કચાશ છોડવા નથી માંગતાં.

28મીએ રિલીઝ
ઘનચક્કર ફિલ્મ આગામી 28મી જૂનના રોજ રિલીઝ થવાની છે.

રોમાંચક વિદ્યા
રોમાંચથી ભરપૂર ફિલ્મ ઘનચક્કરમાં વિદ્યા બાલન પણ રોમાંચક છે. તેઓ ઇમરાનના પત્ની બન્યાં છે.

ઇંતેજાર કરો
વિદ્યાએ જણાવ્યું કે ફિલ્મમાં કયો રોમાંચ છે, તે જાણવા માટે 28મી જૂન સુધીનો ઇંતેજાર કરવો જ રહ્યો.

ડીઆઈડીમાં પણ ધૂમ
વિદ્યા અગાઉ આ ફિલ્મના પ્રમોશન માટે ડાન્સ ઇન્ડિયા ડાન્સ સુપરમૉમ્સમાં પણ ગયા હતાં અને ખૂબ ધમાલ મચાવી હતી.

રીતેશ પણ ખુશ
ઘનચક્કર ફિલ્મની ટીમ આઈડીએસ પહોંચતાં, આઈડીએસના જજિસ રીતેશ દેશમુખ, ગીતા કપૂર તથા એશ્લે લોબો પણ ખુશખુશાલ જણાતા હતાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
