Pics : કોની સાથે સોણી લાગે છે સોના? રાજકુમાર કે રાજા?
મુંબઈ, 15 નવેમ્બર : આજકાલ બૉલીવુડમાં સૌથી વધુ ચર્ચામાં છે સોનાક્ષી સિન્હા. મ્યુઝિક ચૅનલો ઉપર પણ તેમના જ ગીતો ધૂમ મચાવી રહ્યાં છે. બૅક ટુ બૅક ફિલ્મો દ્વારા દબંગ ગર્લે સાબિત કરી આપ્યું છે કે તેઓ નિર્માતા-દિગ્દર્શકોની ડિમાંડિંગ હીરોઇન છે. તેમની આગામી બે સપ્તાહમાં સળંગ બે ફિલ્મો આર રાજકુમાર અને બુલેટ રાજા આવી રહી છે કે જેનો લોકોને આતુરતાપૂર્વક ઇંતેજાર છે.
પોતાની ફિલ્મો અંગે વાત કરતાં સોનાક્ષી સિન્હા કહે છે - હું પોતાના કામને બહુ પ્રેમ કરુ છું અને તેનો આનંદ ઉઠાવુ છું. જે દિવસે હું પોતાના કામથી કંટાળવા લાગીશ, તેને છોડી દઇશ, કારણ કે મને સ્ટારડમ આકર્ષતુ નથી. માત્ર ત્રણ વર્ષના કૅરિયરમાં સોનાક્ષીએ અડધા ડઝનથી વધુ ફિલ્મોમાં કામ કરી લીધું છે અને તેમાં પણ મોટાભાગની ફિલ્મો હિટ રહી છે.
સોનાક્ષીએ આગળ જણાવ્યું - મારી સાથે કામની બાબતમાં કોઈ જબર્દશ્તી ન કરી શકે. હું જે કરુ છું, મને તે ગમે છે. જે દિવસે હું આનંદ લેવાનો બંધ કરીશ, હું તેને છોડી દઇશ, કારણ કે મને આની સાથે મળતા સ્ટારડમ કે સુવિધાઓ પ્રત્યે લગાવ નથી. હું કોઈ પ્રસિદ્ધિ માટે પણ નથી કરતી.
પોતાની સફળતા સોનાક્ષી નથી ઇતરાતા કે નથી પોતાની નિષ્ફળતા બદલ અફસોસ કરતાં. પોતાના પપ્પા શત્રુઘ્ન સિન્હાને રીયલ હીરો માનતા સોનાક્ષીએ કહે છે - નિષ્ફળ ફિલ્મો અંગે ખોટું નહીં વિચારવાનું મેં પિતા પાસેથી શીખ્યું છે. સોનાક્ષીની આગામી ફિલ્મોમાં પ્રભુદેવાની આર રાજકુમાર તથા તિગ્માંશુ ધુલિયાની બુલેટ રાજા છે. આર રાજકુમારમાં તેમના હીરો છે શાહિદ કપૂર અને બુલેટ રાજામાં તેમની સાથે નજરે પડશે સૈફ અલી ખાન.
આવો તસવીરો સાથે આપ જ નક્કી કરો કે કોણ સાબિત થશે સોનાનો અસલી હીરો :

બૅક ટુ બૅક ફિલ્મો
સોનાક્ષી સિન્હાની આગામી બે સપ્તાહમાં સળંગ બે ફિલ્મો આવી રહી છે. 26મી નવેમ્બરે બુલેટ રાજા રિલીઝ થઈ રહી છે કે જેમાં સોના સાથે પહેલી વાર સૈફ અલી ખાનની જોડી છે, જ્યારે 6ઠી ડિસેમ્બરે આર રાજકુમાર રિલીઝ થશે કે જેમાં સોના સાથે શાહિદ કપૂર પણ પહેલી વાર જોડી બનાવી રહ્યાં છે. હવે આગળના સ્લાઇડરમાં ક્રમશઃ જુઓ આર રાજકુમાર અને બુલેટ રાજાની તસવીરો અને આપ જ નક્કી કરો કે કોની સાથે સોણી લાગે છે સોનાની જોડી? રાજકુમાર એટલે કે શાહિદ સાથે કે પછી રાજા એટલે કે સૈફ અલી ખાન સાથે?

બુલેટ રાજા
બુલેટ રાજામાં સોનાક્ષી.

આર રાજકુમાર
આર રાજકુમારમાં સોનાક્ષી.

બુલેટ રાજા
બુલેટ રાજામાં સોનાક્ષી.

આર રાજકુમાર
આર રાજકુમારમાં સોનાક્ષી.

બુલેટ રાજા
બુલેટ રાજામાં સોનાક્ષી.

આર રાજકુમાર
આર રાજકુમારમાં સોનાક્ષી.

બુલેટ રાજા
બુલેટ રાજામાં સોનાક્ષી.

આર રાજકુમાર
આર રાજકુમારમાં સોનાક્ષી.

બુલેટ રાજા
બુલેટ રાજામાં સોનાક્ષી.

આર રાજકુમાર
આર રાજકુમારમાં સોનાક્ષી.

બુલેટ રાજા
બુલેટ રાજામાં સોનાક્ષી.

આર રાજકુમાર
આર રાજકુમારમાં સોનાક્ષી.

બુલેટ રાજા
બુલેટ રાજામાં સોનાક્ષી.

આર રાજકુમાર
આર રાજકુમારમાં સોનાક્ષી.

બુલેટ રાજા
બુલેટ રાજામાં સોનાક્ષી.

આર રાજકુમાર
આર રાજકુમારમાં સોનાક્ષી.

બુલેટ રાજા
બુલેટ રાજામાં સોનાક્ષી.

આર રાજકુમાર
આર રાજકુમારમાં સોનાક્ષી.

બુલેટ રાજા
બુલેટ રાજામાં સોનાક્ષી.

આર રાજકુમાર
આર રાજકુમારમાં સોનાક્ષી.

બુલેટ રાજા
બુલેટ રાજામાં સોનાક્ષી.

આર રાજકુમાર
આર રાજકુમારમાં સોનાક્ષી.

બુલેટ રાજા
બુલેટ રાજામાં સોનાક્ષી.

આર રાજકુમાર
આર રાજકુમારમાં સોનાક્ષી.

બુલેટ રાજા
બુલેટ રાજામાં સોનાક્ષી.

આર રાજકુમાર
આર રાજકુમારમાં સોનાક્ષી.

બુલેટ રાજા
બુલેટ રાજામાં સોનાક્ષી.

આર રાજકુમાર
આર રાજકુમારમાં સોનાક્ષી.

બુલેટ રાજા
બુલેટ રાજામાં સોનાક્ષી.

આર રાજકુમાર
આર રાજકુમારમાં સોનાક્ષી.

બુલેટ રાજા
બુલેટ રાજામાં સોનાક્ષી.

આર રાજકુમાર
આર રાજકુમારમાં સોનાક્ષી.

બુલેટ રાજા
બુલેટ રાજામાં સોનાક્ષી.

આર રાજકુમાર
આર રાજકુમારમાં સોનાક્ષી.

બુલેટ રાજા
બુલેટ રાજામાં સોનાક્ષી.

આર રાજકુમાર
આર રાજકુમારમાં સોનાક્ષી.

બુલેટ રાજા
બુલેટ રાજામાં સોનાક્ષી.

આર રાજકુમાર
આર રાજકુમારમાં સોનાક્ષી.

બુલેટ રાજા
બુલેટ રાજામાં સોનાક્ષી.

આર રાજકુમાર
આર રાજકુમારમાં સોનાક્ષી.

બુલેટ રાજા
બુલેટ રાજામાં સોનાક્ષી.

આર રાજકુમાર
આર રાજકુમારમાં સોનાક્ષી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
