પ્રિયંકાની ઈર્ષ્યાએ સોગંધ તોડતી બેબો, ગબ્બરમાં કરશે આયટમ સૉંગ!
મુંબઈ, 4 એપ્રિલ : દબંગ 2 ફિલ્મમાં ફેવીકૉલ આયટમ સૉંગ વડે કરીના કપૂરે કહેર વરસાવ્યો હતો. તે ગીત જોઈ લોકો દીવાના બની ગયા હતાં અને લોકો કહેતા કે લગ્ન બાદ પણ કરીના કપૂરના ગ્લૅરમાં કોઈ ઉણપ આવી નથી, પરંતુ આ સુપરહિટ આયટમ સૉંગ બાદ જ કરીનાએ જાહેર કર્યુ હતું કે તેઓ હવે ક્યારેય આયટમ સૉંગ નહીં કરે. જોકે કરીનાના આ સોગંધ બહુ જલ્દી તુટી ગયા, કારણ કે તેમણે સંજય લીલા ભાનુશાળીની આવનાર ફિલ્મ ગબ્બરમાં એક ખૂબ જ હૉટ અને સેક્સી આયટમ સૉંગ શૂટ કર્યું છે.
કરીના કપૂરે આ અંગે સ્પષ્ટતા કરી છે કે તેમણે ગબ્બર ફિલ્મમાંનુ આ આયટમ સૉંગ પોતાની ખૂબ જ નજીકની બહેનપણી શબીના ખાન માટે કર્યું છે. શબીનાની હૃદયપૂર્વકની ઇચ્છા હતી કે કરીના કપૂર તેમની ફિલ્મ ગબ્બરમાં આયટમ નંબર કરે. શબીના ગબ્બરના સહ-નિર્માતા છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને શ્રુતિ હસન લીડ રોલ કરી રહ્યાં છે. કરીનાએ જણાવ્યું - હું પોતાની વહાલી મિત્ર શબીનાને ઇનકાર નહોતી કરી શકતી. તેથી મેં આયટમ સૉંગ કર્યું છે, પરંતુ હું આગળ કોઈ પણ ફિલ્મમાં આયટમ સૉંગ નહીં કરું.
ચાલો ગબ્બર ફિલ્મમાં કરીના કપૂરની તસવીરી ઝલક સાથે જાણીએ કે કયા કારણસર તેઓ આ આયટમ સૉંગ કરી રહ્યાં છે :

ગબ્બરમાં કરીનાનું આયટમ સૉંગ
કરીના ભલે કહેતા કે તેઓ શબીના માટે આ આયટમ સૉંગ કરી રહ્યાં છે, પરંતુ ફિલ્મી પંડિતોનું કહેવું છે કે કરીનાએ પ્રિયંકા ચોપરાના પગલે આવુ કર્યું છે, કારણ કે પ્રિયંકા અંગે કરીનાના મનમાં આજે પણ ખુન્નસ અને ઈર્ષ્યા છે.

ગબ્બરમાં કરીનાનું આયટમ સૉંગ
ગત વર્ષે રામલીલા ફિલ્મમાં પ્રિયંકા ચોપરાનું આયટમ સૉંગ રામ ચાહે લીલા ચાહે... ખૂબ જ હિટ સાબિત થયું. એમ પણ આ ફિલ્મ કરીનાને જ ઑફર થઈ હતી, પરંતુ કરીનાના ઇનકાર બાદ લીડ રોલ દીપિકા પાદુકોણેને મળી ગયો હતો.

ગબ્બરમાં કરીનાનું આયટમ સૉંગ
સંજય લીલા ભાનુશાળીએ રામલીલા સાથે પ્રિયંકા ચોપરાને પણ આયટમ સૉંગ વડે જોડી લીધી અને ફિલ્મે સફળતાના ઝંડા ગાડી દીધાં. તેથી કરીનાને આ ફિલ્મ છોડવાનો અફસોસ છે કે છે કે ઉતાવળિયુ પગલુ હતું તેમનું.

ગબ્બરમાં કરીનાનું આયટમ સૉંગ
કરીનાએ શબીનાના બહાને ગબ્બરનું આયટમ સૉંગ સાઇન કર્યું, કારણ કે કરીનાને આશા છે કે સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામલીલામાં પ્રિયંકાએ કરેલું આયટમ સૉંગ હિટ રહ્યું, તો પછી ગબ્બર પણ સંજયની જ ફિલ્મ છે અને તેમાં તેમનું આયટમ સૉંગ પણ હિટ રહેશે.

ગબ્બરમાં કરીનાનું આયટમ સૉંગ
આમ કહી શકાય કે કરીનાએ ગબ્બર ફિલ્મનું આયટમ સૉંગ શબીનાના કારણે નહીં, પણ પ્રિયંકાથી ઈર્ષ્યાના કારણે સાઇન કર્યું છે.

ગબ્બરમાં કરીનાનું આયટમ સૉંગ
પ્રિયંકા-કરીના વચ્ચે કોલ્ડ વૉર વર્ષોથી ચાલી આવે છે અને તે પણ શાહિદ કપૂર અંગે. કરીના-શાહિદ પાંચ વરસ સુધી રિલેશનશિપમાં હતાં અને બંનેના બ્રેક-અપ બાદ શાહિદ-પ્રિયંકા નજીક આવ્યા હતાં. જોકે હવે પ્રિયંકા-કરીના બંને જ શાહિદના એક્સ ગર્લફ્રેન્ડ બની ચુક્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
