કોણ છે એલ્વિશ યાદવની એક્સ ગર્લફ્રેન્ડ કિર્તી મેહરા? જાણો કેમ બન્નેનું બ્રેકઅપ થયુ?
વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી સાથે બિગ બોસ ઓટીટીમાં આવીને છવાઈ ગયેલો યુટ્યુબર એલ્વિશ યાદવ આ દિવસોમા જેલની હવા ખાઈ રહ્યો છે.તેના પર સાપના ઝેરની તસ્કરીનો આરોપ છે.
બિગ બોસ ઓટીટી 2માં એલ્વિશ યાદવે ફેન્સનું ખૂબ મનોરંજન કર્યું. આ પછી એલ્વિશે આ શો જીતીને ઘણી લોકપ્રિયતા મેળવી. પરંતુ તેને બહુ ઓછી ખબર હતી કે આ ખ્યાતિ જ તેના માટે મુશ્કેલી ઊભી કરશે.

એલ્વિશ યાદવ ફરી એકવાર રેવ પાર્ટી કેસમાં ફસાઈ ગયો છે. પોલીસે તેની ધરપકડ કરી છે અને તેની સતત પૂછપરછ કરી રહી છે. હાલમાં તેના ચાહકો એલ્વિશને લઈને ખૂબ જ ચિંતિત છે.
આજે અમે તમને તેમની લવ લાઈફ વિશે જણાવી રહ્યા છીએ, એલ્વિશની એક્સ ગર્લફ્રેન્ડનું નામ કીર્તિ મેહરા છે. જેની સાથે તે લાંબા સમયથી રિલેશનશિપમાં હતો.
એલ્વિશ યાદવ અને કીર્તિ મેહરા શરૂઆતમાં સારા મિત્રો હતા. બંને યુટ્યુબ પર એકસાથે ઘણા વીડિયો શેર કરતા હતા. ચાહકોને પણ આ જોડી ખૂબ પસંદ આવી હતી. જેના કારણે બંને ખૂબ ફેમસ થઈ ગયા.
આ પછી બંનેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા. તેના મિત્રોથી લઈને તેના પરિવાર સુધી બધાને આ સંબંધ વિશે ખબર હતી.
રિપોર્ટનું માનીએ તો એલ્વિશ અને કીર્તિના પરિવારજનો આ સંબંધથી ખૂબ જ ખુશ હતા. એલ્વિશ અને કીર્તિ પણ આ સંબંધને એક નામ આપવા માંગતા હતા પરંતુ બંને પાછળથી છુટ્ટા પડ્યા.
એવું કહેવાય છે કે એલ્વિશ યાદવે કીર્તિ સાથે છેતરપિંડી કરી તેથી તેઓ અલગ થઈ ગયા. જો કે, કીર્તિએ પાછળથી આ અફવાઓને ફગાવી દીધી.
એલ્વિશ અને કાર્તિના બ્રેકઅપથી લાખો ચાહકોનું હૃદય તૂટી ગયું. જો કે બંનેએ ક્યારેય પોતાના બ્રેકઅપ વિશે ખુલીને વાત નથી કરી. જણાવી દઈએ કે કીર્તિ મહેરા એલ્વિશની જેમ યુટ્યુબર છે. સોશિયલ મીડિયા પર પણ તેના લાખો ફોલોઅર્સ છે. કીર્તિ પોતાનો બિઝનેસ પણ ચલાવે છે. તેની પાસે લક્ઝરી સલૂન પણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
