જ્યારે લીક થયા રણબીર-કેટરીનાના પ્રાઈવેટ ફોટો, જાણો કેવુ હતું દીપિકા-સલમાનનું રિએક્શન?
બોલિવૂડ સ્ટાર માટે તેની લોકપ્રિયતા કેટલીક વખત મુશ્કેલી બની જાય છે. ફિલ્મી સ્ટાર દિલ ખોલીને કોઈપણ જાહેર જગ્યા પર ફરી પણ શકતા નથી. આવુ કરવા જતા ફોટો-વીડિયો વાયરલ થઈ જાય છે. આવુ જ કંઈક રણબીર અને કેટરીના સાથે થયુ હતું.
આલિયા સાથે લગ્ન પહેલા રણબીર કપૂર કેટરીના કૈફને ડેટ કરી રહ્યો હતો. બન્ને વર્ષો સુધી રિલેશનમાં હતા અને એકબીજા સાથે જ લિવ ઈનમા પણ રહેવા લાગ્યા હતા. આ દરમિયાન જ બન્ને એક વેકેશન માટે ઈબિઝા પહોંચ્યા હતા. અહીંથી બન્નેના મસ્તી કરતા ફોટો લીક થયા હતા. આ ફોટોમાં કેટરીના બિકીનીમાં જોવા મળી હતી. ફોટો આવતા જ સોશિયલ મીડિયા પર હંગામો થયો હતો.

આ ફોટો વાયરલ થયા બાદ કેેટરીના કૈફને જોરદાર ગુસ્સો આવ્યો હતો અને તેને પૈપરાજી વિરૂદ્ધ એક મોટી પોસ્ટ લખી હતી. બીજી તરફ આ ફોટો વાયરલ થયા બાદ સલમાન ખાન અને દીપિકાના પણ રિએક્શન સામે આવ્યા હતા.
આ મુદ્દે કરણ જોહરના શોમાં દીપિકાએ કહ્યું હતું કે, મારી સાથે આવું ક્યારેય બન્યું નથી, પરંતુ જો તમે સેલિબ્રિટી છો તો આ વસ્તુઓ થવાની જ છે. મને નથી લાગતું કે તમે કોઈને દોષી ઠેરવી શકો. હું એક જાહેર વ્યક્તિ છું અને જો કોઈ મને કેમેરામાં કેદ કરે છે તો મારે થોડું ધ્યાન રાખવું જોઈતું હતું. લોકો તમારા વિશે વાત કરશે. અહીં તમને એ પણ જણાવી દઈએ કે, આ પછી દીપિકા અને કેટરિના વચ્ચે ઘણા સમય સુધી બબાલ રહી હતી.

ફોટો વાયરલ થયા બાદ સલમાન ખાને પણ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. સલમાન ખાને કહ્યું કે, આ રીતે કોઈની પણ તસવીરો લીક કરવી ખોટુ છે. કલ્પના કરો કે જો કોઈ તમારી માતા, બહેન, પત્ની અથવા ગર્લફ્રેન્ડની આ રીતે તસવીરો લીક કરે તો તમને કેવુ લાગશે?
સલમાન ખાને કહ્યું કે, તમારા બોયફ્રેન્ડની આવી તસવીરો સામે આવે તો તમને ગમશે? આ યોગ્ય નથી. આપણે ફિલ્મોમાં જે કરીએ છીએ તે અલગ વાત છે, પરંતુ કોઈના અંગત જીવનને આ રીતે ઉજાગર કરવું યોગ્ય નથી, તમને તેનો કોઈ અધિકાર નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
