Pics : સર્જરી દ્વારા સૌંદર્ય પામતી બૉલીવુડ સુંદરીઓ
મુંબઈ, 3 ઑગસ્ટ : બૉલીવુડમાં આજકાલ સુંદર અભિનેત્રીઓનો દબદબો છે. ઐશ્વર્યા રાયથી લઈ સુષ્મિતા સેન, કૅટરીના કૈફથી લઈ બિપાશા બાસુ સહિત તમામ અભિનેત્રીઓ પોતાના સૌંદર્યના બળે બૉલીવુડ ઉપર રાજ કરી રહી છે, પરંતુ બૉલીવુડ સુંદરીઓના આ સૌંદર્યની પાછળ રહસ્ય છે સર્જરી.
બૉલીવુડમાં અનેક એવી અભિનેત્રીઓ છે કે જેમણે બૉલીવુડમાં પગ જમાવવા માટે સર્જરીનો સહારે લીધો છે. કોઇકે નાકની, તો કોઈકે હોઠની સર્જરી કરાવી છે. કોઇકે હૉટ દેખાવા માટે બ્રેસ્ટ સર્જરી કરાવી દર્શકોને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં પણ પ્રિયંકા ચોપરા તો આ બાબતમાં એટલા બધાં પંક્ચ્યુઅલ છે કે તેઓ બૉલીવુડમાં પ્લાસ્ટિક સર્જરી ગર્લ તરીકે જાણીતા બની ગયાં છે. હદ તો ત્યારે થઈ ગઈ કે ગત મહીને પ્રિયંકાના જન્મ દિવસે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ ચર્ચામાં આવી ગયાં. તેમણે ટ્વીટ કરી નાંખ્યું કે પ્રિયંકાએ એટલી પ્લાસ્ટિક સર્જરી કરાવી છે કે જો તેમને પિઘળાવવામાં આવે, તો તેમાંથી વીસ કુર્સીઓ બની જાય, એટલું પ્લાસ્ટિક મળી આવે.
આવો આપણે તસવીરો વડે જાણીએ સર્જરી, સૌંદર્ય અને સુંદરીઓ અંગે.

ઐશ્વર્યા રાય
વિશ્વના મોસ્ટ બ્યુટીફુલ મહિલા ઐશ્વર્યા રાયે પણ સૌંદર્યને ચારચાંદ લગાવવા માટે પોતાના ચહેરામાં સર્જરી દ્વારા કેટલાંક ફેરફાર કરાવ્યા હતાં. તેમાં નાકની સર્જરીનો પણ સમાવેશ થતો હતો. જોકે આપણે ઐશના પ્રેટી ફેસને ક્યારેય નહીં ભુલાવી શકીશું કે જે ચહેરા સાથે તેમણે 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ હાસલ કર્યો હતો.

બિપાશા બાસુ
મલ્લિકા, પૂનમની જેમ બિપાશા બાસુએ પણ પોતાની જાતને સુંદર અને હૉટ બતાવવા માટે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવ્યુ હતું.

કંગના રાણાવત
કૅટરીના કૈફની જેમ કંગના રાણાવતે પણ હોઠની સર્જરી કરાવી પોતાના સૌંદર્યમાં વધારો કર્યો.

કરીના કપૂર
કરીના કપૂરે પણ નાકની સર્જરી કરાવી તેને પોતાના ચહેરાને અનુકૂળ બનાવી અને તેઓ બૉલીવુડના સૌંદર્ય ક્ષેત્રે અગ્ર હરોળે આવી ગયાં.

કૅટરીના કૈફ
કૅટરીના કૈફે પોતાને વધુ સુંદર દાખવવા માટે લિપ સર્જરી કરાવી અને તસવીરથી સ્પષ્ટ પણ થાય છે કે કૅટે જે કર્યું સારૂં જ કર્યું.

કોયેના મિત્રા
નાકની સર્જરી દ્વારા સૌંદર્ય પામવાની બાબતમાં કોયેના મિત્રાનો પણ સમાવેશ થાય છે.

મલ્લિકા શેરાવત
બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ બાદ મલ્લિકા શેરાવત સાચે જ પોતાને સેક્સ બૉમ્બ તરીકે સ્થાપિત કરવામાં સફળ રહ્યાં છે.

પૂનમ પાન્ડે
પૂનમ પાન્ડેએ પણ બિગ બૉસ માટે બ્રેસ્ટ એન્હાન્સમેન્ટ કરાવ્યુ હતું.

પ્રીતિ ઝિંટા
પ્રીતિ ઝિંટાએ પણ પોતાના સૌંદર્યમાં વધારોવ કરવા માટે કૉસ્મેટિક સર્જરીનો સહારો લીધો હતો.

પ્રિયંકા ચોપરા
ભૂતપૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપરાને પોતાનું નાક ચહેરાને અનુરૂપ નહોતુ લાગતું. તેથી તેમણે સર્જરી કરાવી નાકને ચહેરાને અનુકૂળ કરી. સાચે જ જમણી તસવીરની નાક પ્રિયંકાના ચહેરાને મૅચ નથી કરતી. ડાબી તસવીરની પ્રિયંકાનું નાક બરાબર લાગે છે.

પ્રિયંકા ચોપરા
ભૂતપૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપરાને પોતાનું નાક ચહેરાને અનુરૂપ નહોતુ લાગતું. તેથી તેમણે સર્જરી કરાવી નાકને ચહેરાને અનુકૂળ કરી. સાચે જ જમણી તસવીરની નાક પ્રિયંકાના ચહેરાને મૅચ નથી કરતી. ડાબી તસવીરની પ્રિયંકાનું નાક બરાબર લાગે છે.

રાખી સાવંત
બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ બાદ રાખી સાવંત કેવાં લાગે છે? આપને અનુભવાય છે કોઈ ફેર?

રાણી મુખર્જી
રાણી મુખર્જી પણ જુઓ સર્જરી બાદ કેવાં સુંદર દેખાય છે.

શિલ્પા શેટ્ટી
શો ફરક છે બંને તસવીરો વચ્ચે? બિગ બ્રધરના વિજેતા શિલ્પા શેટ્ટીએ પણ નાકની સર્જરી કરાવી સૌંદર્યમાં વધારો કર્યો હતો.

શ્રીદેવી
કહે છે કે શ્રીદેવી એવાં પ્રથમ બૉલીવુડ અભિનેત્રી હતાં કે જેમણે પોતાના નાકની સર્જરી કરાવી હતી. શ્રીદેવીથી પ્રેરાઈને જ અન્ય અભિનેત્રીઓએ નૉઇઝ સર્જરીનો સહારો લીધો. તેથી સુંદર નાક ધરાવતી અભિનેત્રીઓનો શ્રેય શ્રીદેવીને આપી શકાય છે. આપ શું કહો છો?

સુષ્મિતા સેન
સુષ્મિતા સેને આકર્ષક અને હૉટ લુક પ્રાપ્ત કરવા માટે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
