શું! ડેઝી શાહ, ઝરીન ખાન અને સની લિયોની વચ્ચે થશે મુકાબલો?
હોટ અને સેક્સી સની લિયોની જોરદારની ટક્કર આપવાની છે ઝરીન ખાન અને ડેઝી શાહને. આ બન્ને એક્ટ્રેસ સાથે સની લિયોની કરવાની છે બે બે હાથ. ત્યારે આ ત્રણને મુકાબલામાં કોણ જીતે છે તે તો હવે જોવું જ રહ્યું. જો કે આ ત્રણેયનો મુકાબલો કોઇ રિંગમાં નહીં થાય પણ રૂપેરી પડદે, બોક્સ ઓફિસ પર થવાનો છે.
કારણ કે સની લિયોનીની મસ્તીઝાદે અને ઝરીન ખાન અને ડેઝી શાહ સ્ટાર્રર હેટ સ્ટોરી 3 એક દિવસે રિલિઝ થવાની હતી. આ બન્ને ફિલ્મો 4થી ડિસેમ્બરના રોઝ રીલીઝ થવાની હોવાથી દર્શકોની પાંચે આંગળીઓ ધીમાં જવાની હતી. પણ લાગે છે કે સની લિયોની ઝરીન ખાન અને ડેઝી શાહથી ડરી ગઇ છે! કારણ કે જો એવું ના હોત તો તુષાક કપૂર અને સની લિયોની સ્ટાર્રર મસ્તીઝાદે આવું પગલું ના ભર્યું હતો.
તો શું છે આખી વાત. શું થયું ઝરીન ખાન, ડેઝી શાહ અને સની લિયોની જેવી હોટ અને સેક્સી અભિનેત્રીઓ વચ્ચે તે વિષે વધુ જાણો આ ફોટોસ્લાઇડરમાં. અને જાણો કેમ સની લિયોનીને કરવી પડી પાછી પાની...

મસ્તીઝાદે
મસ્તી ઝાદે એક સેક્સ કોમેડી છે. જેમાં સની લિયોની પહેલી વાર ડબલ રોલમાં જોવા મળવાની છે. એક રોલમાં તે બોલ્ડ અને સેક્સી લેલાનો રોલ ભજવશે અને બીજામાં તે પડાકુ અને સદી સાદી લીલીનો.

સની લિયોની
ત્યારે આ ફિલ્મની અંદર સની લિયોની સાથે રોમાન્સ કરતા જોવા મળશે તુષાર કપૂર. મને ખબર છે આ સાંભળીને તમને કાગડો દહીંથરું લઇ ગયોની કહેવત જરૂરથી યાદ આવી ગઇ હશે. પણ સચ્ચાઇ તો આ જ છે.

સની લિયોની કરી પાછી પાની
નોંધનીય છે કે પહેલા સની લિયોનીની મસ્તીઝાદે અને ઝરીન ખાન અને ડેઝી શાહની હેટ સ્ટોરી 3 સાથે જ રીલિઝ થવાની હતી. પણ હેટ સ્ટોરી 3નું હોટ ટેલેર જોઇને લાગે છે કે સની લિયોનીના પણ પરસેવા છૂટી ગયા છે! માટે જ તો તેને કરી છે પાછીપાની! તો નીચે જાણો તેવું તો શું થયું...

ડેઝી શાહ
ડેઝી શાહે હેટ સ્ટોરી 3માં "લવ ટુ હેટ યુ બેબી"
ગીતમાં પોતાની નમણી કાયાના કામણ પાથર્યા છે. અને આ ગીત બનાવ્યું છે હોટ.

ઝરીન ખાન
તો બીજી તરફ તુમ્હે અપના બનાને કી અને તુ ઇશ્ક મેરા જેવા સોંગમાં ઝરીન ખાને પણ તેની હોટ બોડી બતાવામાં કોઇ કસર નથી છોડી.

સની, ઝરીન અને ડેઝી
હવે આ બન્ને હિરોઇનનો હોટનેસમાં સની લિયોની ફિલ્મ ડૂબી ના જાય તે માટે સની લિયોની અને તૂષાર કપૂર સ્ટાર્ર મસ્તીઝાદે પોતાની આ ફિલ્મની ડેટ પાછી લઇ લીધી છે. હવે આ ફિલ્મ જાન્યુઆરી મહિનાના મધ્યમાં રિલિઝ થશે.

સનીએ ઝરીન અને ડેઝી માટે કર્યું આ
તો શું ખરેખરમાં સની લિયોનીએ ઝરીન ખાન અને ડેઝી શાહના હોટ સીન જોઇને આ ફિલ્મની રિલિઝથી પાછીપાની કરી લીધી? જો કે આ વાત તો જવાબ તો ખાલી સની લિયોની જ આપી શકે છે પણ હા દર્શકો આ ત્રણેય હિરોઇન વચ્ચે થનારા મુકાબલાને જરૂરથી મિસ કરશે!
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
