અનુષ્કા શર્મા As જગત જનનિ : જુઓ Funny Character Names

મુંબઈ, 22 ઑક્ટોબર : પીકે ફિલ્મમાં અનુષ્કા શર્માના લુકનો થોડાક દિવસ અગાઉ જ ખુલાસો થયો છે અને સાથે જ ફિલ્મમાં તેમના પાત્રના નામનો પણ ખુલાસો થયો છે. ફિલ્મમાં અનુષ્કાનું વિચિત્ર નામ છે. હા જી, અનુષ્કાનું નામ જગત જનનિ છે, જ્યારે આમિર ખાનના પાત્રનું નામ પીકે છે.

આવુ પહેલી વાર નથી બન્યું કે બૉલીવુડ ફિલ્મોમાં આવા વિચિત્ર નામ જોવા મળ્યા હોય. આપણે જાણીએ છીએ કે ફિલ્મોમાં પાત્રોના અમુક નામ ખૂબ જ શૉકિંગ હોય છે, પરંતુ ફિલ્મ નિર્માતાઓ જાણીજોઈને આવા અખતરા કરતા હોય છે અને રાજકુમાર હીરાણી તો ખાસ. હીરાણીની મુન્નાભાઈથી 3 ઈડિયટ્સ અને હવે પીકે જેવી ફિલ્મોમાં પાત્રોના નામ વિચિત્ર અને વ્યંગ્યાત્મક રહ્યા છે.

બૉલીવુડમાં એક સમય એવો હતો કે લીડ હીરો કે હીરોઇનના ફિલ્મી નામ ખાસ બ્રાન્ડ બની જતા હતાં. દાખલા તરીકે અમિતાભ બચ્ચનનું નામ વિજય, શાહરુખ ખાનનું નામ રાહુલ અને રાજ, સલમાન ખાનનું નામ પ્રેમ કે ચુલબુલ પાન્ડે.

પરંતુ આજકાલ નવો પ્રવાહ શરૂ થયો છે કે જેમાં હીરો-હીરોઇનના નામો વિચિત્ર અને ફન્ની હોય છે. અગાઉ વિલનના નામ કૉમિક રહેતા હતાં. જેમ કે મોગૅમ્બો, ક્રાઇમ માસ્ટર ગોગો, પરંતુ રાજકુમાર હીરાણી અને રોહિત શેટ્ટી જેવા ફિલ્મમેકર્સે વિચિત્ર અને વ્યંગ્યાત્મક નામોનું નવું ચલણ શરૂ કર્યું છે.

ચાલો આપને બતાવીએ બૉલીવુડ ફિલ્મોના કેટલાક ફન્ની કૅરેક્ટર નેમ્સ :

જગત જનનિ

જગત જનનિ

પીકે ફિલ્મમાં અનુષ્કા શર્માનું નામ જગત જનનિ છે.

પીકે

પીકે

પીકેમાં આમિર ખાનનું નામ પીકે છે.

ફુનસુક વાંગ્ડુ

ફુનસુક વાંગ્ડુ

3 ઈડિયટ્સ ફિલ્મમાં આમિર ખાનનું નામ ફુનસુક વાંગ્ડુ હતુ.

ચુલબુલ પાન્ડે

ચુલબુલ પાન્ડે

દબંગ સિરીઝમાં સલમાન ખાનનું નામ ચુલબુલ પાન્ડે હતું.

વીરૂ સહસ્ત્રબુદ્ધિ

વીરૂ સહસ્ત્રબુદ્ધિ

3 ઈડિયટ્સમાં બોમન ઈરાનીનું નામ વીરૂ સહસ્ત્રબુદ્ધિ હતું.

સર્કિટ

સર્કિટ

મુન્નાભાઈ સિરીઝમાં અરશદ વારસીનું નામ સર્કિટ હતું.

સુનામી સિંહ

સુનામી સિંહ

બૉડીગાર્ડમાં રજત રવૈલનું નામ સુનામી સિંહ હતું.

રણછોડદાસ શ્યામલદાસ ચાંચડ

રણછોડદાસ શ્યામલદાસ ચાંચડ

3 ઈડિયટ્સમાં જાવેદ જાફરીનું નામ રણછોડદાસ શ્યામલદાસ ચાંચડ હતું.

પપ્પી બૉસ

પપ્પી બૉસ

ગોલમાલ 3માં જ્હૉની લીવરનું નામ પપ્પી બૉસ હતું.

વસૂલી ભાઈ

વસૂલી ભાઈ

ગોલમાલ સિરીઝમાં મુકેશ તિવારી વસૂલી ભાઈ તરીકે જાણીતા બન્યાં.

ચૂચા

ચૂચા

ફુકરે ફિલ્મમાં વરુણ શર્માનું નામ ચૂચા હતું.

ડૉ. ડૅંગ

ડૉ. ડૅંગ

કર્મા ફિલ્મમાં અનુપમ ખેરનું નામ ડૉ. ડૅંગ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X