શર્લિન સો વાર ન્યુડ થઈને પણ ન હરાવી શકે પૂનમને
મુંબઈ, 17 ઑક્ટોબર : શર્લિન ચોપરા અને પૂનમ પાન્ડે એવી બે મૉડેલો છે કે જેમને હવે ટ્વિટરે પણ એક જ કૅટેગરીના માની લીધા છે. બંને વચ્ચે ટ્વિટ જંગ છેડાયેલો છે. એકથી એક ચડિયાતી ઉત્તેજક ફોટો અપલોડ કરવાનો જંગ અને પોતાના ફૉલોઅર્સને એંગેજ કરવાનો જંગ. પરંતુ શર્લિન સો વાર પણ ન્યુડ થઈ જાય, તો પણ પૂનમને હરાવી નહિં શકે.
ટ્વિટર
ચાલો જોઇએ એવું શું છે પૂનમમાં કે શર્લિન તેમને હરાવી ન શકે. સૌપ્રથમ વસ્તુ છે ટ્વિટ એકાઉંટ. ટ્વિટર પર પૂનમના એકાઉંટના 329,315 ફૉલોઅર્સ છે, જ્યારે શર્લિનના ફૉલોઅર્સ પૂનમ કરતાં અડધાથી પણ ઓછા એટલે કે 120,371 છે.
ફેસબુક
બંને મૉડેલ્સના જો ફૅન પેજની વાત કરીએ તો શર્લિનના માત્ર 11 હજાર ફૅન છે, જ્યારે પૂનમના ફૅનની યાદી બહુ લાંબી છે. તેમની સંખ્યા 142,000 છે.
ફોટો અપલોડિંગ
જો બંનેના ટ્વિટર અને ફેસબુક એકાઉંટ્સ જોઇએ, તો શર્લિન પાસે અપલોડ કરવા માટે સામાન્ય રીતે પોતાની નવી તસવીર સુદ્ધા નથી હોતી કે જે તે દુનિયાને બતાવી શકે, જ્યારે પનમ પાન્ડે છેલ્લા ઘણાં મહીનાઓથી નવી તસવીરોનો વરસાદ કરી રહી છે. પૂનમે ખાસ ટ્વિટર પર અપલોડ કરવા માટે હૉલીવુડના એક ફોટોગ્રાફરની નિમણુંક કરી છે.
તસવીરોમાં જુઓ પૂનમ અને શર્લિનને :

શર્લિનની તસવીર
આ છે શર્લિનનું ટ્વિટ કે જેમાં તેમણે પોતાના ટ્વિટર પર અપલોડ કરી અને જણાવ્યું કે બિકિનીમાં મહિલાનું 90 ટકા શરીર દેખાય છે, પરંતુ એ વાત પણ તો સાચી છે કે 10 ટકા ઢંકાયેલું પણ રહે છે.

શર્લિન ચોપરાના બેડરૂમની તસવીર
શર્લિને પોતાની બેડરૂમમાં ખેચાંવાયેલી તસવીરો અપલોડ કરી. આ તસવીરો આજની નહિં, પણ ઓછામાં ઓછી છ માસ જૂની છે. આ તસવીરમાં ર્લિને પોતાની કામણગારી અદાઓ રજુ કરી છે.

પોતાને અશ્લીલ કહે છે
શર્લિન આ તસવીરને ટ્વિટ કરવાની સાથે-સાથે લખે છે, ‘હું એક મહિલા છું કેટલાંક શબ્દોની, પરંતુ હજારો અશ્લીલ અદાઓ મારી અંદર છે. જો આપને પસંદ ન હોય, તો આપ જઈ શકો છો.'

જૂની તસવીર
આ પણ શર્લિનની ઘણી જૂની તસવીર છે. તેને આપ પોતે વનઇન્ડિયા ઉપર ઘણી વાર જોઈ ચુક્યા હશો.

શર્લિનના અશ્લીલ ટ્વિટ
જો આપ શર્લિનના ટ્વિટ્સ પર ગોર કરો, તો તે પણ ખાસા અશ્લીલ છે. 17મી ઑક્ટોબર, 2012 એટલે કે આજરોજ શર્લિને ઘણાં ટ્વિટ્સ એવા કર્યાં છે જે પ્રત્યક્ષ રીતે અશ્લીલતા પિરસે છે.

હવે પૂનમ પાન્ડે
હવે જો પૂનમ પાન્ડેની વાત કરીએ, તો આ તસવીર છે 13મી ઑક્ટોબરની કે જ્યારે પૂનમે નો બ્રા ડે ઉજવતાં પોતાના ફૅન્સ માટે ટ્વિટર ઉપર અપલોડ કરી હતી. આ તસવીર દુનિયા ભરમાં લાખો લોકોએ શૅર કરી.

ઝાંઝરનો ઝણકાર
તાજેતરમાં જ પૂનમે ટ્વિટર ઉપર ઝાંઝરનો ઝણકાર કર્યો, તો જગત ભરના અખબારોની હૅડલાઇન બની ગઈ. ટ્વિટર અને ફેસબુક પર લોકોએ તેની આ તસવીર લાખો લોકોએ શૅર કરી.

બાથ ટબમાં પૂનમ
પૂનમે બાથ ટબમાં પોતાની તસવીર ટ્વિટર ઉપર નાંખી, તો ઘણી ન્યુઝ ચૅનલોએ સમાચાર બનાવી નાંખ્યા. ખેર સમાચાર તો બનવાના જ હતાં કારણ કે પૂનમના ફૉલોઅર્સ એટલા બધાં જો છે.

વગર પૅંટીએ પૂનમ
પૂનમની આ તસવીર માટે તેના ફૅન્સે તેમને ભરપૂર ગાળો આપી હતી. એટલે જ તો આ તસવીર બાદ પૂનમે ટ્વિટર પર અશ્લીલતા ઓછી કરી નાંખી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
