આવો જોઇએ યશ ચોપરાની વણજોયેલી તસવીરો
મુંબઈ, 22 ઑક્ટોબર : રોમાંસના બાદશાહ અને જાણીતાં ફિલ્મ નિર્માતા યશ ચોપરાએ રવિવારનું રવિવારે સાંજે પાંચ વાગ્યે મુંબઈની લીલાવતી હૉસ્પિટલે અવસાન થઈ ગયુ હતું. તેઓ ડેંગ્યુની બીમારીથી પીડાતા હતાં અને છેલ્લા નૌ દિવસથી હૉસ્પીટલમાં સારવાર લઈ રહ્યાં હતાં. તેઓ 80 વર્ષના હતાં.
યશ ચોપરાના નિધનથી સમગ્ર બૉલવુડમાં શોક છવાઈ ગયો છે, તો બીજી બાજું હવે એકમાત્ર યશની યાદો આપણી પાસે રહી ગઈ છે.
આવો આપને બતાવીએ યશ ચોપરાની કેટલીક વણજોયેલી તસવીરો :

દિલીપ કુમાર સાથે
કિંગ ઑફ રોમાંસ યશ ચોપરા અભિનય સમ્રાટ દિલીપ કુમાર સાથે.

બૉની કપૂર અને શ્રીદેવી સાથે
ચાંદની શ્રીદેવી અને તેમના પતિ બૉની કપૂર સાથે યશ ચોપરા.

ચાંદનીની ટીમ સાથે
યશના ચેહરે સફળતાનું સ્મિત જોઈ શકાય છે. યશ ચોપરા ચાંદની ફિલ્મની ટીમ સાથે.

ધર્મેન્દ્ર સાથે
ધર્મેન્દ્ર, ફિરોઝ ખાન, યશ ચોપરા અને ઇફ્તેખાર.

રફીના અંતિમ સંસ્કાર
પ્રસિદ્ધ ગાયક મોહમ્મદ રફીના અંતિમ સંસ્કાર વખતે અમજદ ખાન, અમિતાભ બચ્ચન અને યશ ચોપરા.

શ્રીદેવી સાથે
ચાંદનીના સેટ ઉપર શ્રીદેવી સાથે યશ ચોપરા.

અમિતાભ સાથે
યશ ચોપરા, અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર અને શશિ કપૂર.

ચંદ્રપ્રકાશ દ્વિવેદી સાથે
આ 1982ની તસવીર છે કે જેમાં યશ ચોપરા ફિલ્મ દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદીને અભિનંદન આપતાં નજરે પડે છે.

રાણી સાથે
ફિલ્મ વીરઝારાના સેટ ઉપર રાણી મુખર્જી સાથે યશ ચોપરા.

બસ હવે છેલ્લી યાદ
યશ ચોપરાની આ છેલ્લી યાદગીરી છે જબ તક હૈ જાન ફિલ્મ. આ ફિલ્મ આવતા મહીને રિલીઝ થવાની છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
