જુઓ તસવીરો : ફટાકડાંમાં લપેટાયેલ દેવશી ખંડુરી
મુંબઈ, 10 નવેમ્બર : મૉડેલમાંથી અભિનેત્રી બનેલ દેવશી ખંડુરીએ પોતાની આવનાર ફિલ્મ ધ સિટી ધૅટ નેવર સ્લીપના પ્રમોશન માટે અનોખી રીત અપનાવી. તાજેતરમાં જ તેમણે પોતાના શરીર ઉપર ફટાકડા લગાવી અને પોતે દેવશી બૉમ્બ બની ગઈ. ફિલ્મ સતીશ રેડ્ડીએ પ્રોડ્યુસ કરી છે, જ્યારે દિગ્દર્શક હારૂન રાશિદ છે. ફિલ્મ માટે અપાયેલ ફોટોશૂટમાં દેવશી ખૂબ હૉટ અંદાજમાં ફટાકડામાં લપેટાયેલાં દેખાય છે.
દેવશીની આ ફિલ્મ ટુંકમાં જ પડદાં ઉપર આવનાર છે. ફિ્લ્મમાં દેવશી ખૂબ હૉટ દેખાનાર છે. ફિ્લ્મના પ્રમોશન દરમિયાન તેમણે તમામ ફૅન્સ તેમજ સમગ્ર દેશને દીવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
આવો જોઇએ દેવશી ખંડુરીની હૉટ દેવશી બૉમ્બ તસવીરો :

ફટાકડા પ્રેમ
રૉકેટ બૉમ્બ દેવશીએ ફિલ્મ ધ સિટી ધૅટ નેવર સ્લીપનું પ્રમોશન ફટાકડાઓ સાથે કર્યો.

ફટાકડામાં વિંટાયાં
ફિલ્મના પ્રમોશન વખતે જણાવ્યું - હું લોકોને સરપ્રાઇઝ આપવું પસંદ કરું છું. એટલે જ પોતાના ફૅન્સ તેમજ ફ્રેન્ડ્સ માટે આ ફોટોશૂટ કરાવ્યું છે.

સળગતી રહે આગ
દેવશીએ એમ પણ જણાવ્યું કે આપણી અંદર એક આગ સળગતી રહેવી જોઇએ.

કઈ આગ
દેવશીને આગ ખૂબ પસંદ છે. મૉડેલમાંથી બૉલીવુડમાં પગલું માંડનાર દેવશીને કઈ આગ પસંદ છે. તે તેમણે જણાવ્યું નથી. ખેર, પ્રસંગ દીવાળીનો છે, તો ફટાકડાની આગની જ વાત હશે.

ભાગ્યશાળ ફટાકડાં
એમ જોવા જઇએ તો આ અંદાજમાં દેવશી ખૂબ હૉટ લાગી રહ્યાં છે. ઈર્ષ્યાળુઓ તો એમ જ કહેશે કે ફટાકડા ભાગ્યશાળી છે કે જેમને દેવશીના હૉટ અંગો પર સજવાની તક મળી.

દીવાળી ગિફ્ટ
દેવશીનું કહેવું છે કે આ ફોટોશૂટ તેમના તમામ ફૅન્સ માટે દીવાળી ગિફ્ટ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
