Teaser : હેટ સ્ટોરી 2 માટે સન્ની લિયોને ધર્યો ‘Pink Lips’ અવતાર!
મુંબઈ, 30 જૂન : જુઓ હેટ સ્ટોરી 2 ફિલ્મમાં પોતાના લેટેસ્ટ આયટમ સૉંગમાં સન્ની લિયોને કઈ રીતે ડાન્સ કર્યો છે. પોર્ન સ્ટારમાંથી અભિનેત્રી બનેલા સન્ની લિયોન હાલમાં પોતાના ટેલીવિઝન શો એમટીવી સ્પ્લિટ્સવિલામાં વ્યસ્ત છે. સન્ની લિયોને આમ છતાં હેટ સ્ટોરી 2 માટે આયટમ સૉંગ સાઇન કર્યુ હતું.
જય ભાનુશાળી અને સુરવીન ચાવલા અભિનતી હેટ સ્ટોરી 2 ફિલ્મનું સન્ની લિયોન પર શૂટ થનાર પિંક લિપ્સ આયટમ સૉંગનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. હેટ સ્ટોરી 2 મચ-અવેટેડ ફિલ્મ છે કે જે હેટ સ્ટોરીની સિક્વલ છે.
છેલ્લે રાગિણી એમએમએસ 2 ફિલ્મમાં દેખાયેલા સન્ની લિયોને હેટ સ્ટોરી 2માં પિંક લિપ્સ સૉંગ માટે હૉટ લુક ધર્યો છે. એમટીવી સ્પ્લિટ્સવિલામાં વ્યસ્ત હોવાના કારણે સન્ની લિયોન પિંક લિપ્સ માટે વધુ પ્રૅકિ્ટસ નથી કરી શક્યાં. આમ છતાં કોરિયોગ્રાફર ઉમા તથા ગેટની મદદથી તેઓ સારૂ પરફૉર્મ કરી શક્યાં છે.
ચાલો આપને પણ બતાવીએ 15 સેકેંડના પિંક લિપ્સ... ગીતનો વીડિયો અને તસવીરી ઝલક :

Sunny Leone 'Pink Lips' For Hate Story 2
જુઓ હેટ સ્ટોરી 2 ફિલ્મમાં પોતાના લેટેસ્ટ આયટમ સૉંગમાં સન્ની લિયોને કઈ રીતે ડાન્સ કર્યો છે.

Sunny Leone 'Pink Lips' For Hate Story 2
પોર્ન સ્ટારમાંથી અભિનેત્રી બનેલા સન્ની લિયોન હાલમાં પોતાના ટેલીવિઝન શો એમટીવી સ્પ્લિટ્સવિલામાં વ્યસ્ત છે.

Sunny Leone 'Pink Lips' For Hate Story 2
સન્ની લિયોને આમ છતાં હેટ સ્ટોરી 2 માટે આયટમ સૉંગ સાઇન કર્યુ હતું.

Sunny Leone 'Pink Lips' For Hate Story 2
જય ભાનુશાળી અને સુરવીન ચાવલા અભિનતી હેટ સ્ટોરી 2 ફિલ્મનું સન્ની લિયોન પર શૂટ થનાર પિંક લિપ્સ આયટમ સૉંગનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.

Sunny Leone 'Pink Lips' For Hate Story 2
હેટ સ્ટોરી 2 મચ-અવેટેડ ફિલ્મ છે કે જે હેટ સ્ટોરીની સિક્વલ છે.

Sunny Leone 'Pink Lips' For Hate Story 2
છેલ્લે રાગિણી એમએમએસ 2 ફિલ્મમાં દેખાયેલા સન્ની લિયોને હેટ સ્ટોરી 2માં પિંક લિપ્સ સૉંગ માટે હૉટ લુક ધર્યો છે.

Sunny Leone 'Pink Lips' For Hate Story 2
એમટીવી સ્પ્લિટ્સવિલામાં વ્યસ્ત હોવાના કારણે સન્ની લિયોન પિંક લિપ્સ માટે વધુ પ્રૅકિ્ટસ નથી કરી શક્યાં.

Sunny Leone 'Pink Lips' For Hate Story 2
આમ છતાં કોરિયોગ્રાફર ઉમા તથા ગેટની મદદથી તેઓ સારૂ પરફૉર્મ કરી શક્યાં છે.

Sunny Leone 'Pink Lips' For Hate Story 2
વિક્રમ ભટ્ટની આ સિક્વલ મૂવી દ્વારા ટેલીવિઝન જગતના હીરો જય ભાનુશાળી ફિલ્મી પડદે પગલુ મૂકવા જઈ રહ્યાં છે, તો તેમની હીરોઇન સુરવીન ચાવલા પણ ટીવીની દુનિયામાંથી જ બૉલીવુડ એન્ટ્રી કરી રહ્યાં છે.

Sunny Leone 'Pink Lips' For Hate Story 2
હેટ સ્ટોરી ફિલ્મમાં હૉટ એક્ટ્રેસ પાઓલી ડૅમ મુખ્ય ભૂમિકામાં હતાં અને ફિલ્મની વાર્તા એક યુવતી દ્વારા પોતાની સાથે કરાયેલ અન્યાયનો બદલો લેવા પર આધારિત હતી.
Sunny Leone 'Pink Lips' For Hate Story 2
માણો પિંક લિપ્સનું ટીઝર
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
