Boxoffice: 'વજહ તુમ હો' જોવાની કોઇ વજહ નથી દર્શકો પાસે..
બોક્સ ઓફિસ પર ફિલ્મ 'વજહ તુમ હો'નું બીજા દિવસનું કલેક્શન માત્ર રૂ. 2.68 કરોડ!
'વજહ તુમ હો' જોવાની દર્શકો પાસે કોઇ જ વજહ નથી, એ વાત સાફ છે. શરમન જોશી, ગુરમીત ચૌધરી, સના ખાન અને રજનીશ દુગ્ગલની થ્રિલર ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ જવાના સંકેતો મળી રહ્યાં છે. આ ફિલ્મનું પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન હતું 2.86 કરોડ, જ્યારે બીજા દિવસનું કલેક્શન 2.68 કરોડ હતું.

બેય દિવસ મળીને આ ફિલ્મનું ટોટલ કલેક્શન થયું છે 5.53 કરોડ રૂપિયા. ફિલ્મ 1995 સ્ક્રિન પર રિલિઝ કરવામાં આવી છે. આ ફિલ્મના ડિરેક્ટર વિશાલ પંડ્યાએ આ પહેલાં 'હેટ સ્ટોરી 2' અને 'હેટ સ્ટોરી 3' જેવી ફિલ્મો આપી છે, જે બોક્સ ઓફિસ પર સારું કલેક્શન મેળવવામાં સફળ રહી હતી.
અહીં વાંચો - ઇન્દિરા ગાંધી પર બનવા જઇ રહી છે ફિલ્મ!!
નોંધનીય છે કે, આ ફિલ્મ પહેલાં 2 ડિસેમ્બરના રોજ રિલિઝ થવાની હતી, પરંતુ નોટબંધીના નિર્ણયને ધ્યાનમાં લેતાં ફિલ્મની રિલિઝ ડેટ આગળ વધારીને 16 ડિસેમ્બર કરવામાં આવી હતી. આમ છતાં, આ ફિલ્મ બોક્સ ઓફિસ સારી કમાણી કરવામાં નિષ્ફળ ગઇ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
