વિવેક ઓબેરોયે સલમાન ખાન પર ફરી પ્રહાર કર્યો, કહ્યું- હું આજે પણ ઈન્ડસ્ટ્રીનો ભાગ છું
વિવેક ઓબેરોયે સલમાન ખાન પર ફરી પ્રહાર કર્યો, કહ્યું- હું આજે પણ ઈન્ડસ્ટ્રીનો ભાગ છું
અભિનેતા વિવેક ઑબેરોય આ સમયે ફિલ્મ પીએમ મોદી બાયોપિકને લઈ ભારે ચર્ચામાં છે અને હવે તેમને લઈ ફરી એકવાર સમાચાર આવ્યા છે જે તમને જૂના જમાનાનો એક કિસ્સો યાદ અપાવી દેશે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ સલમાન અને વિવેક ઓબેરોય વચ્ચેના વિવાદની. આ લડાઈ બાદ વિવેક ઓબેરોયે એક પ્રેસ કોન્ફ્રેન્સ કરતા સલમાન ખાન પર સીધો પંગો લઈ લીધો હતો જે બાદ બૉલીવુડમાં તેનું કરિયર ઠંડું પડી ગયું હતું. જણાવી દઈએ કે આ વિશે વિવેક ઓબેરોયએ હાલમાં જ સલમાન ખાનનું નામ લીધા વિના મજાક ઉડાવી. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને આપેલ ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું કે કેવી રીતે તેમને કોઈપણ નિર્દેશક અને પ્રોડ્યૂસર પાસેથી કામ ન મળ્યું.

સલમાન પર કર્યો પ્રહાર
પરંતુ હું એ માણસ છું જેની લાઈફ 2004થી પ્રભાવિત છે અને આજે પણ ઈન્ડસ્ટ્રીનો ભાગ છું. તમે પણ સમજી જ ગયા હસો કે વિવેકનો ઈશારો સીધો સલમાન ખાન તરફ હતો. ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાયને લઈ વિવેક અને સલમાન ખાન વચ્ચે ભારે વાક્યુદ્ધ થયું હતું. જો કે તે બાદ વિવેક ઓબેરોયે કેટલીય વાર સલમાન ખાનની માફી માંગી પરંતુ સલમાન ખાને તેમને ક્યારેય ભાવ ન આપ્યો અને તેના નામ પર એવી રીતે રિએક્ટ કરતા હતા જાણે કે વિવેકને ઓળખતા જ ન હોય.

પ્રેસ કોન્ફ્રેન્સ
સલમાન ખાન સાથે થયેલ ઝઘડા વિશે ખુદ વિવેક ઓબેરોયે એક પ્રેસ કોન્ફ્રેન્સ કરીને ખુલાસો કર્યો હતો.

41 ફોન કોલ્સ
વિવેકે એક કોન્ફ્રેન્સમાં એ 41 ફોન કોલ્સ વિશે જણાવ્યું જે તેણે એ રાતે સલમાનને કર્યા હતા.

મારવાની ધમકી
સલમાન ખાને વિવેકને જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપી. વિવેક ઓબેરોયે સલમાનને ઘણુંબધું કહી દીધું અને ખુલ્લેઆમ તેણે સલમાનને ચેલેન્જ આપી દીધી.

કેટલીય વાર માફી માંગી
વિવેક ઓબેરોયે સલમાન ખાન પાસે આ મામલે કેટલીય વાર માફી માંગી હતી.

કરિયર ખતમ
સલમાન ખાન આજે જ્યાં કરિયરની પીક પર છે ત્યાં વિવેક ઓબેરોયને માત્ર ભાગ્યે જ 1-2 ફિલ્મ મળે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
