Virat Kohliની બેટિંગની જેમ જ ખાસ છે દીકરાનુ નામ! જાણો અનુષ્કાના લાડલાના નામ 'અકાય'નો મતલબ
Virat Anushka Baby Akaay: હાલમાં જ જ્યારે અનુષ્કા શર્માએ પુત્રના જન્મના સારા સમાચાર શેર કર્યા ત્યારે ચાહકો ખુશીથી ઉછળી પડ્યા હતા. સહુ કોઈ દંપત્તિને તેમના પુત્રના જન્મ માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે. પુત્રના જન્મના સારા સમાચારની સાથે વિરાટ કોહલી અને અનુષ્કાએ બાળકનું નામ પણ જાહેર કર્યું.
વિરાટ અને અનુષ્કાના પુત્રની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. કપલે બાળકનું નામ પણ ખૂબ જ અનોખું રાખ્યું છે. માતા અનુષ્કાએ જણાવ્યું કે વામિકાના ભાઈ 'અકાય'નું સ્વાગત કરી રહ્યા છે. આ દરમિયાન, દરેક વ્યક્તિ આ નામ પાછળનો અર્થ જાણવા આતુર છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે અકાયનો અર્થ શું છે. ચાલો જાણીએ અકાય પાછળનો ખાસ અર્થ.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 15 ફેબ્રુઆરીએ તેમના બીજા બાળકનું સ્વાગત કર્યું, જેનું નામ તેઓએ અકાય રાખ્યું. નામના અર્થ વિશે પહેલેથી જ ઘણી અટકળો છે. દંપત્તિની પુત્રી વામિકા સંસ્કૃત શબ્દ હતો, ત્યારે અકાયના મૂળ ભારતની બહાર જ જોવા મળે છે.
અકાય નામ ટર્કિશ મૂળનું છે, જેનો અર્થ થાય છે 'ચમકતો ચંદ્ર' અથવા 'ચંદ્રના તેજમાંથી'. જો કે, આ શબ્દ સંસ્કૃતમાં પણ શોધી શકાય છે. તમને જણાવી દઈએ કે મંગળવારે સાંજે અનુષ્કા અને વિરાટે સોશિયલ મીડિયા પર એકસાથે તેમના બીજા બાળકના જન્મની જાહેરાત કરી હતી.
એક નોંધમાં, દંપત્તિએ લખ્યું, અપાર આનંદ અને પ્રેમથી ભરપૂર હૃદય સાથે, અમને બધાને એ જણાવતા આનંદ થાય છે કે 15 ફેબ્રુઆરીના રોજ, અમે અમારા બાળક અકાય અને વામિકાના નાના ભાઈનું આ દુનિયામાં સ્વાગત કર્યું.
-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
