બૉલીવુડનું પ્રતિનિધિત્વ નથી કરતાં વિંદુ : સુનીલ શેટ્ટી
મુંબઈ, 1 જૂન : બૉલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી સવાલ ઉઠાવે છે કે અભિનેતા વિંદુ દારા સિંહની ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીઈએલમાં સ્પૉટ ફિક્સિંગ વિવાદમાં કથિત લિપ્તતા બાદ સમગ્ર હિન્દી સિનેમા જગત તપાસના ઘેરમાં કઈ રીતે આવી શકે? સુનીલે દૃઢતાપૂર્વક જણાવ્યું કે એકલા વિંદુ આખા બૉલીવુડનું પ્રતિનિધિત્વ ન કરી શકે.

સુનીલ શેટ્ટી મુંબઈ ખાતે આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી 2013 કપના અનાવરણ પ્રસંગે સમ્બોધી રહ્યા હતાં. તેમણે જણાવ્યું - એનો મતલબ એમ નથી કે આખું બૉલીવુડ એવું છે. તેઓ (વિંદુ) બૉલીવુડનું પ્રતિનિધિત્વ નથી કરતાં. એક વ્યક્તિ એક આખા ઉદ્યોગનું પ્રતિનિધિત્વ ન કરી શકે.
સુનીલે જણાવ્યું - મારા માટે બૉલવુડ એટલે હું, બૉલીવુડ એટલે અજય દેવગણ છે, આમિર ખાન બૉલીવુડ છે. તે કોઈ એક એકલી વ્યક્તિ નથી. જો તે ખોટા છે, તો તેમને ફાંસી આપી દો, પણ દોષી સાબિત થયા બાદ.
નોંધનીય છે વિંદુની પોલીસ રિમાંડ અવધિ સોમવાર સુધી વધારી દેવાઈ છે. વિંદુ દારા સિંહ છેલ્લે અજય દેવગણની સન ઑફ સરદાર ફિલ્મમાં નજરે પડ્યા હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
