Watch Video : ઘનચક્કર ફિલ્મનું ટ્રેલર લૉન્ચ
મુંબઈ, 28 માર્ચ : દિગ્દર્શક રાજકુમાર ગુપ્તાની બહુપ્રતીક્ષિત ફિલ્મ ઘનચક્કરનું ટ્રેલર ગુરુવારે ડિજિટલ મીડિયાના માધ્યમથી લૉન્ચ કરવામાં આવ્યું.

ડિઝની-યુટીવીના માર્કેટિંગ તથા સ્ટુડિયોઝના કાર્યકારી નિયામક શિખા કપૂરે જણાવ્યું હતું - હા, આ સાચુ છે. અમે લૉન્ચિંગની પરમ્પરાગત પ્રણાલી જેમ કે સમારંભનું આયોજનથી કંઇક જુદુ પોતાની ફિલ્મનું ટ્રેલર ડિજિટલ મીડિયા ઉપર લૉન્ચ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પ્રમાણે જ ઘનચક્કર ફિલ્મનું ટ્રેલર ડિજિટલ માધ્યમ દ્વારા લૉન્ચ કરાયું છે.
નોંધનીય છે કે ઘનચક્કરનું ટ્રેલર હિમ્મતવાલા ફિલ્મના અગાઉથી રિલીઝ ટ્રેલર સાથે જોડી રિલીઝ કરાશે. ઘનચક્કર ફિલ્મમાં ઇમરાન હાશમી અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ આગામી 21મી જૂનના રોજ રિલીઝ થનાર છે.
<center><iframe width="600" height="338" src="http://www.youtube.com/embed/ClncY3AQxeg" frameborder="0" allowfullscreen></iframe></center>
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
