ફ્રાંસમાં પતિ સિદ્ધાર્થ સાથે રજાઓ ગાળશે વિદ્યા બાલન
મુંબઈ, 17 મે : બૉલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન હાલમાં 66માં કૅન્સ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભાગ લઈ રહ્યાં છે. મહોત્સવ બાદ તેઓ પોતાના પતિ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે ફ્રાંસમાં જ રજાઓ ગાળશે.

વિદ્યાના નજીકના એક સૂત્રના જણાવ્યા મુજબ - વિદ્યા બાલન હાલ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં છે. સિદ્ધાર્થ ફેસ્ટિવલ સમાપ્ત થતાં ત્યાં આવી પહોંચશે. બંને મહોત્સવ બાદ કેટલાંક દિવસ ફ્રાંસમાં જ રજા ગાળશે, તેવો અનુમાન છે. વિદ્યા બાલન મહોત્સવમાં જૂરીના સભ્ય છે. આ વખતે મહોત્સવમાં ભારત મહેમાન દેશ છે.
વિદ્યા બાલને ગત વર્ષે ડિસેમ્બરમાં ડિઝની યૂટીવી સ્ટુડિયોઝના મૅનેજિંગ ડાયરેક્ટર સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કર્યા હતાં.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
